Asian Business Awards 2022 winners
  • એજ્યુકેશન બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: દર્શિની પંકજ, મેનેજિંગ ડિરેક્ટર અને એકેડેમિક રજિસ્ટ્રાર, રીજન્ટ ગ્રુપ
  • ઝી નેટવર્ક સપોર્ટેડ હેલ્થકેર બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: ઝાયબા શેખ, સીઈઓ, રૂહ ડેન્ટલ
  • ફ્રેન્ચાઇઝ બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: અલી જાનમોહમ્મદ, સીઈઓ, સોલ ફૂડ્સ ગ્રુપ
  • પીકફોર્ડ્સ સપોર્ટેડ ફેમિલી બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: પાનખણીયા પરિવાર
  • SBI સપોર્ટેડ યંગ એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: શલીઝા હાશમ, હોસ્પિટાલિટી, કોમ્યુનિકેશન્સ અને કમિશનિંગના વડા, CHD લિવિંગ.
  • ડીલ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: સલીમ જાનમોહમ્મદ, મેનેજિંગ ડિરેક્ટર, કરાલી ગ્રુપ.
  • પ્રથમ સપોર્ટેડ એન્ટ્રપ્રેન્યોર ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: ડૉ વિજય પટેલ OBE, ચેરમેન, વેમેડ કેપિટલ.
  • સનમાર્ક સપોર્ટેડ કોમ્યુનિટી ચેમ્પિયન એવોર્ડ:  વિજેતા: ટોની મથારુ, સ્થાપક અને અધ્યક્ષ, ઈન્ટિગ્રિટી ઈન્ટરનેશનલ ગ્રુપ.
  • ચેરિટેબલ ફાઉન્ડેશન ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: બેસ્ટવે ફાઉન્ડેશન
  • ફિલાન્થ્રોપી એવોર્ડ: વિજેતા: કૂલેશ શાહ, સ્થાપક અને અધ્યક્ષ, લંડન ટાઉન ગ્રુપ ઓફ કંપનીઝ.
  • બિઝનેસવુમન ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: પ્રેમા સુભાષકરન, સ્થાપક, લાયકા હેલ્થ
  • વેસ્ટકોમ્બ ગ્રુપ સપોર્ટેડ એશિયન બિઝનેસ ઓફ ધ યર એવોર્ડ: વિજેતા: શ્રી પ્રકાશ લોહિયા, સ્થાપક અને અધ્યક્ષ, ઈન્ડોરામા કોર્પ.

LEAVE A REPLY

15 − six =