શનિવાર ૧૩ ઑગસ્ટના રોજ સિધ્ધાશ્રમ શક્તિ સેન્ટર, હેરો ખાતે યોજાયેલી દેવી ચિત્રલેખાજીની શ્રીમદ ભાગવત સપ્તાહમાં વિખ્યાત કથાકાર પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઈનું સિદ્ધાશ્રમના સંસ્થાપક શ્રી રાજરાજેશ્વર  ગુરુજી દ્વારા સન્માન અને સ્વાગત કરાયું હતું.