(Photo credit should read DANIEL LEAL-OLIVAS/AFP via Getty Images)

બકિંગહામ પેલેસે જાહેર જનતાના સભ્યો માટે આખરી દર્શન કરવા માટે વિગતવાર એડવાઈઝરી જારી કરી છે. આ દર્શન માટે 30 કલાક જેટલી લાંબી કતારો લાગે અને લોકો આગલી રાતથી જ લાઇનમાં જોડાવા ઉમટી પડે તેવી અપેક્ષાઓ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં વિલંબ અને ફોટોગ્રાફી પર પ્રતિબંધની ચેતવણી સાથે મોટી ભીડ ઉમટી પડે તેવી અપેક્ષા છે. દરેક મુલાકાતીઓ “એરપોર્ટ-શૈલીની સુરક્ષા વ્યવસ્થામાંથી પસાર થશે અને માત્ર એક નાની બેગની પરવાનગી અપાશે.

LEAVE A REPLY

19 − seven =