મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદને પગલે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાના પૂરગ્રસ્ત વિસ્તારોની 29 ઓગસ્ટે મુલાકાત લીધી હતી. મુખ્યપ્રધાન સૌપ્રથમ હવાઈ...
ગુજરાતમાં ચાર દિવસના ભારે વરસાદને પગલે ગુરુવાર 29 ઓગસ્ટે પણ વડોદરા, જામનગર, દ્વારકા સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ વિકટ રહી હતી. બીજી તરફ આર્મી અને...
વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં મંગળવારે પણ 12 ઇંચથી વધુ વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા....
રાજ્યમાં ચોમાસાની ચાલુ સિઝનમાં મંગળવાર, 27 ઓગસ્ટ સુધી વાર્ષિક સરેરાશના આશરે 100 ટકા વરસાદ થયો હતો. રાજ્યમાં સરેરાશ 879.96 મીમી (આશરે 34.60 ઇંચ) વરસાદ...
ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે મંગળવાર 27 ઓગસ્ટે સતત ત્રીજા દિવસે અતિ ભારે વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અવિરત વરસાદ વચ્ચે...
ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શનિવાર 24થી 26 ઓગસ્ટ સુધી બારેમેઘ ખાંગા તથા તારાજી સર્જાઈ...
રાજ્યમાં શ્રાવણ વદ આઠમે, ૨૬મી ઓગસ્ટ ને સોમવારે  યાત્રાધામ દ્વારકા અને ડાકોર સહિતના મંદિરોમાં વરસાદની હેલી વચ્ચે જન્માષ્ટીની ઉજવણી કરાઈ હતી. ભાવિકોમાં ઠાકોરજીના જન્મોત્સવને...
રાજ્યના 206 જળાશયોમાં રવિવાર સુધીમાં 3.64 લાખ મિલિયન ક્યુબિક ફૂટ પાણી હતું, જે તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 65 ટકા છે. રાજ્યના 206 જળાશયોમાંથી જળસ્તરમાં...
કેચમેન્ટ વિસ્તારોમાં વરસાદ વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમનું જળસ્તર તીવ્રપણે વધ્યું  હતું અને રવિવારે 135.30 મીટર થયું હતું, જે તેની 138.68...
ગુજરાતમાં મંગળવાર સુધી વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવાર (24-25 ઓગસ્ટ)એ મૂશળધાર વરસાદને પગલે સેંકડો લોકોનું...