ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજાએ ગત સપ્તાહ દરમિયાન ગુજરાતના મોટાભાગના વિસ્તારોને ઘમરોળ્યાં હતાં. 30 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં સિઝનનો વિક્રમજનક 137 ટકા વરસાદ નોંધાયો હતો....
ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં શનિવાર, 28 સપ્ટેમ્બરે સોમનાથ મંદિર નજીક સરકારી જમીનો પરથી અતિક્રમણ દૂર કરવા માટે હાથ ધરાયેલે મેગા ડિમોલિશન મસ્જિદો અને દરગાહ...
ગુજરાતના દ્વારકા નજીક શનિવાર સાંજે 29 સપ્ટેમ્બરે એક બસ રોડ ડિવાઈડર તોડીને ત્રણ વાહનો સાથે અથડાતા ચાર બાળકો સહિત સાત લોકોના મોત થયા હતા...
ભારત સહિત સમગ્ર વિશ્વમાં દર વર્ષે તા. ૨૭ સપ્ટેમ્બરે ‘વિશ્વ પ્રવાસન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશ-વિદેશના પ્રવાસીઓ માટે ગુજરાત હંમેશા પસંદગીનું રાજ્ય બન્યું...
નવરાત્રિમાં ગરબા રસિકો માટે સરકાર દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હતી. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ શનિવારે એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં કહ્યું હતું કે,...
ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન...
ભારત સરકારે ગુરુવારે કૃષિ અને ઔદ્યોગિક શ્રમિકો માટેના કેન્દ્રીય લઘુતમ વેતનને વધારીને દરરોજના રૂ.1,035 સુધી કર્યાં હતાં. કેન્દ્રના આ નિર્ણયથી મોંઘવારીને કારણે જીવનનિર્વાહના વધતા...
વકફ (સુધારા) બિલ 2024 અંગની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)એ શુક્રવારે ગુજરાત સરકારના પ્રતિનિધિઓ અને અન્ય સંસ્થાઓના પ્રતિનિધિઓને બેઠક યોજી હતી. કેન્દ્ર સરકારે વફક સુધારા...
ગુજરાતના ભાવનગર જિલ્લામાં એક નદી પરના કોઝવે પર પૂરના પાણીમાં તેમની બસ સાથે ફસાયેલા કુલ 29 યાત્રાળુઓને આશરે આઠ કલાકના દિલધકડ રેસ્ક્યુ ઓપરેશન પછી...
આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા પાકિસ્તાન માટે આઇએમએફએ આકરી શરતો સાથે 7 બિલિયન ડોલરના નવા બેઇલઆઉટ પેકેજની મંજૂરી મળી આપી હતી. આ પેકેજના ભાગરૂપે...