Champion in India Johor Cup Junior Men's Hockey
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મલેશિયામાં ગયા સપ્તાહે રમાઈ ગયેલી જોહોર કપ જુનિયર્સ હોકી ટુર્નામેન્ટમાં ભારતે ફાઈનલમાં ઓસ્ટ્રેલિયાને શૂટઆઉટમાં ૫-૪થી ઓસ્ટ્રેલિયાને હરાવી ટાઈટલ હાંસલ કર્યું હતું. ભારત આ ત્રીજી વખત ચેમ્પિયન બન્યું છે. એ અગાઉ, ભારત મલેશિયા સામે ૫-૨થી અને જાપાન સામે ૫-૧થી જીત્યું હતુ, જો કે સાઉથ આફ્રિકા સામે ૪-૫થી હાર્યું હતુ. ભારતની ઓસ્ટ્રેલિયા સામેની અને ગ્રેટ બ્રિટન સામેની લીગ મેચ ૫-૫થી ડ્રો રહી હતી.

LEAVE A REPLY

one × 3 =