દિવોસ એટ ધ બ્લેક હોર્સ પબ – રેસ્ટોરંટ, ઇસ્ટકોટ, HA5 2EN ખાતે વિખ્યાત સ્ટેન્ડ અપ કોમેડી આર્ટીસ્ટ દિનકરભાઇ મહેતાના ફક્ત પુરૂષો માટેના સ્પેશ્યલ સ્ટેન્ડ અપ કોમેડી શોનું આયોજન તા. 11 સપ્ટેમ્બરના રોજ સાંજે 6.30થી કરવામાં આવ્યું છે. આ પ્રસંગે બફે ડીનર અને દિનકરભાઇ મહેતાના આનંદ ઉલ્લાસથી ભરેલા તાજા જોકનો આનંદ માણવા મળશે.

ટિકીટ માત્ર £20 છે. બુકીંગ માટે સંપર્ક: 020 8866 9106 અથવા 07306 000 821.

LEAVE A REPLY

five × four =