International news ફ્લોરિડામાં ડ્રાઇવ-બાય શૂટઆઉટથી 10ને ઇજા By Jayendra Upadhyay - February 1, 2023 72 0 Share on Facebook Tweet on Twitter પ્રતિકાત્મક તસવીર (istockphoto.com) ફ્લોરિડા લેકલેન્ડમાં સોમવારે ચાલતી કારમાંથી કરાયેલા ગોળીબારથી 10 જણાંને ઇજાઓ થઇ હતી. જેમાંથી બેની હાલત ગંભીર હતી. સ્થાનિક પોલીસ વડા સેમ ટેઇલરના જણાવ્યાનુસાર હુમલાખોરોએ નિસાન સેડાનની ચારેય બારીઓ ખુલ્લી રાખી રસ્તાની બંને બાજુએ પુરુષોને ઈજા કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR India news ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર અમેરિકામાં નોકરીની અરજી કરી શકાશે Britain UKમાં ફુગાવો ફરી ઉછળી 10.4% ENTERTAINMENT …છતાં કપિલ શર્મા અડીખમ LEAVE A REPLY Cancel reply Please enter an answer in digits:7 + eighteen = By using this form you agree with the storage and handling of your data by this website. * Most Popular HDFC બેન્કે અમેરિકાની લો ફર્મના આરોપો ફગાવ્યા, કોર્ટમાં તેનો બચાવ કરશે September 24, 2020 કથાકાર મોરારી બાપુ પર ભાજપના પૂર્વ ધારાભ્ય પભુબા માણેકનો હૂમલાનો પ્રયાસ June 18, 2020 ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયક પ્રફુલ દવેની દિકરી ઈશાનીનું ગીત ‘વધાવો’ સાંભળ્યું કે... January 6, 2020 ગુજરાતના મુખ્યપ્રધાન રૂપાણીને 85 કિગ્રા ચાંદીથી તોલવામાં આવ્યા March 30, 2021 Top List ટુરિસ્ટ કે બિઝનેસ વિઝા પર અમેરિકામાં નોકરીની અરજી કરી શકાશે March 24, 2023 UKમાં ફુગાવો ફરી ઉછળી 10.4% March 24, 2023 …છતાં કપિલ શર્મા અડીખમ March 24, 2023 આઇટી કંપની એક્સેન્ચર 19,000 નોકરીમાં કાપ મૂકશે March 24, 2023 NRI થાપણો બમણાથી પણ વધુ વધી March 24, 2023