Organized Navratri festival for children, Shri Dutt Yoga Center, Hanuman Hindu Temple

લંડનના હન્સલો ખાતે આવેલા શ્રી દત્ત યોગ કેન્દ્ર – હનુમાન હિન્દુ મંદિર દ્વારા હનુમાન હિંદુ મંદિર ખાતે બાળકો માટે ખાસ નવરાત્રિ ઉત્સવનું આયોજન તા. 2જી ઓક્ટોબર રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી જીતુભાઈ દવેએ બાળકો અને યુવાનોને નવરાત્રીનું મહત્વ સમજાવ્યું હતું. પૂજારીએ પૂજા કરાવી હતી અને પછી ગરબા યોજાયા હતા.

LEAVE A REPLY

6 + 19 =