Organization of Kalani Seva Navratri Ras Garba Competitio

કલાની સેવા નવરાત્રી રાસ ગરબા સ્પર્ધાનું આયોજન શુક્રવાર 30 સપ્ટેમ્બરના રોજ વેમ્બલી ખાતે  કરાયું હતું. જેમાં તમામ ઉંમરના અત્યંત પ્રતિભાશાળી ખેલૈયાઓ જોડાયા હતા અને રાસ ગરબાની વિવિધ શૈલીઓ દર્શાવી વાહવાહ મેળવી હતી.

આ સ્પર્ધામાં બાર જુદી જુદી કેટેગરીનો સમાવેશ કરાયો હતો. ટ્રોફી ચંદુભાઈ ગોકાણી એન્ડ સન્સ – ફેમિલીઝ દ્વારા સ્પોન્સર કરાઇ હતી. એવોર્ડ સમારંભ અને પ્રસ્તુતિ માટે જુઓ FB – Kalani Sewa Navratri, Instagram: KSNavratri or અથવા સંપર્ક: 07539 242 083.

LEAVE A REPLY

3 × one =