Meeting between Biden and Sunak during the G-20 summit
REUTERS/Kevin Lamarque

ઇન્ડોનેશિયાના બાલી ખાતે જી-20 શિખર સંમેલન દરમિયાન અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને યુકેના વડાપ્રધાન વચ્ચે પ્રથમ રૂબરુ મુલાકાત થતી હતી. અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડને જણાવ્યું હતું કે બ્રિટન અમેરિકાનો સૌથી ઘનિષ્ઠ સાથીદાર અને સૌથી નજીકનો મિત્ર દેશ છે. વડાપ્રધાન સુનકે જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેની ભાગીદાર અજોડ છે. બંને દેશોના મૂલ્યો અને હિતો એકબીજા સાથે જોડાયેલા છે.

LEAVE A REPLY

eighteen − 2 =