મિલન ગ્રુપ વૉલિંગ્ટન દ્વારા 9મી નવેમ્બર 2022ના રોજ 60 વરિષ્ઠ નાગરિકો સાથે ધ સેન્ટર, મિલ્ટન રોડ, વૉલિંગ્ટન ખાતે દિવાળી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉપસ્થિત સૌએ લક્ષ્મીજીની આરતી, ગરબા, ગીત સંગીત અને રાત્રિભોજન સાથે નૃત્યનો આનંદ માણ્યો હતો.

LEAVE A REPLY

three × 5 =