Camilla, Queen Consort (Photo by Andrew Milligan - WPA Pool/Getty Images)

મહારાણીએ તેમના જીવનમાં અનેક વાર કેક કાપી હતી પરંતુ કોર્નેવાલમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે કેક કાપવા માટે ચાકુ તૈયાર હોવા છતાં મહારાણીએ ચાકુના સ્થાને તલવારથી કેક કાપી  હતી. તેમણે હસતા મુખે કહ્યું હતું કે મન ખબર છે પરંતુ આ એક અસાધારણ કામ છે. બ્રિટનના નવા કવીન કન્સોર્ટ કેમિલાએ કહયું હતું કે તેમનું હાસ્ય હંમેશાને માટે યાદ રહેશે.

LEAVE A REPLY

10 − 3 =