sanatan Mandir Leicester Committee

શ્રી સનાતન મંદિર અને કોમ્યુનિટી સેન્ટર, 84 વેમથ સ્ટ્રીટ, લેસ્ટર LE4 6FQની AGMમાં નવી કારોબારી સમિતિની વરણી કરવામાં આવી હતી. નવા પદાધિકારીઓ નીચે મુજબ છે:

પ્રમુખ – રમણભાઈ બાર્બર MBE, DL; ઉપપ્રમુખ – અનિલભાઈ ચૌહાણ; સેક્રેટરી – ઇલાબેન મજીઠીયા; સહાયક સચિવ – બિપીનભાઈ પરમાર; વચગાળાના ખજાનચી – પ્રભાબેન પાણખાણીયા; ભંડોળ અધિકારી – નરેશભાઈ વાઘેલા. સંપર્ક: ઇલા મજીઠીયા 07954 387 747 અને બિપીન પરમાર 07448 440 249. નવુ ઇમેઇલ [email protected] છે.

LEAVE A REPLY

one + twelve =