પ્રતિક તસવીર (Photo by Andreea Campeanu/Getty Images)
  • લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડન LCNL અને RCT એ રાણીની પ્લેટિનમ જ્યુબિલી પ્રસંગે ગુરુવાર 2 જૂન 2022ના રોજ આરસીટી ગ્રાઉન્ડ્સ, હેડસ્ટોન લેન, નોર્થ હેરો HA2 6NG ખાતે બપોરે 12 થી સાંજના 4 વાગ્યા સુધી મેળાનું આયોજન કર્યું છે. જેમાં ખાણી પીણી, શોપીંગ, ફેસ પેઇન્ટિંગ અને બિન્ગોનો લાભ મળશે. વૃક્ષારોપણ કાર્યક્રમ બપોરે 12.30 થી 2 દરમિયાન થશે. સંપર્ક: પુષ્પાબેન કારીયા: 07360 927920.
  • આશ્રમ ડે સેન્ટર અને NAPS દ્વારા આઈલ ઓફ વાઈટની કોચ ટ્રીપનું આયોજન મંગળવાર 7 જૂન 2022ના રોજ કરાયું છે. સવારે 7 કલાકે કેમ્પશોટ રોડ, સ્ટ્રેધામ SW16થી બસ ઉપડશે અને લેસિંગહામ રોડ, ટૂટીંગ SW17 ખાતેથી સવારે 30 કલાકે પીકઅપ કરાશે. સંપર્ક: 07967 013 871.