Shahrukh-Alia most popular actors of India
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ઓરમેક્સ મીડિયા દ્વારા દર મહિને લોકપ્રિય ફિલ્મ કલાકારોની યાદી જાહેર કરે છેઆ વખતે ફેબ્રુઆરી મહિનાની યાદી મુજબશાહરુખ ખાન ભારતનો સૌથી લોકપ્રિય ફિલ્મસ્ટાર છેબીજા નંબરે સલમાન તથા ત્રીજા સ્થાને અક્ષયકુમાર છેઅભિનેત્રીઓમાં આલિયા ભટ્ટ પ્રથમ ક્રમે છેબીજા સ્થાને દીપિકા તો ત્રીજા નંબરે કિઆરા અડવાણી છે.

શાહરુખ ખાન જાન્યુઆરીમાં પણ દેશનો ટોચનો એક્ટર હતોહૃતિક રોશન ફાઇટર‘ ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત છે અને તે ચોથા ક્રમાંકે છે. રણબીર કપૂર અત્યારે તૂ જૂઠ્ઠી મૈં મક્કારને કારણે ચર્ચામાં છેતે પાંચમા નંબરે છેઅભિનેત્રીઓમાં કેટરીના કૈફ ચોથા સ્થાને છેતે હવે ટાઇગર 3′માં જોવા મળશેજ્યારે પાંચમા સ્થાને ક્રિતિ સેનન છેતે છેલ્લે તેની નવી ફિલ્મ શહેઝાદામાં જોવા મળી હતી.

LEAVE A REPLY

3 + eighteen =