Navratri Festival at Harrow Leisure Centre, International Siddashram Shakti Center

હેરો લેઝર સેન્ટર, હેરો લંડન ખાતે ઈન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં રવિવાર 2જી ઓક્ટોબરના રોજ ઈન્ડિપેન્ડન્ટ ઓફિસ ફોર પોલીસ કન્ડક્ટ (IOPC) ના મહાનિર્દેશક શ્રી માઈકલ લોકવુડ અને હેરોના ભૂતપૂર્વ મેયર શ્રી અજય મારુએ હાજરી આપી હતી. સંસ્થાના પ્રણેતા પૂ. શ્રી રાજરાજેશ્વર ગુરુજી દ્વારા તેમનું ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

fourteen − 5 =