Tipu Sultan's treasure
Tipu Sultan

ભારત ઈસ્ટ ઈન્ડિયા કંપનીના મુસ્લિમ શત્રુ ટીપુ સુલતાનના ખજાનાની પણ શોધ કરી રહ્યું છે, જેને 1799ની ઘેરાબંધીમાં મારી નાંખી તેનો મહેલ લૂંટી લેવાયો હતો. તેમનો ખજાનો વેલ્સના પોવિસ કાસલમાં છે. તો તેમનો મિકેનિકલ વાઘ લંડનના વિક્ટોરિયા અને આલ્બર્ટ મ્યુઝિયમમાં છે. આ જ મ્યુઝિયમમાં રખાયેલું શીખ સમ્રાટ રણજિત સિંહનું સિંહાસન પણ પ્રત્યાર્પણના દાવાનો વિષય બનવાની અપેક્ષા છે.

LEAVE A REPLY

eleven + 10 =