UK First Lady Akshata Murthy visits Goa with two daughters

યુકેના વડાપ્રધાન રિશી સુનકનાં પત્ની અને ભારતની ઈન્ફોસીસ કંપનીના સ્થાપક નારાયણ મૂર્તિ અને લેખિકા સુધા મૂર્તિનાં પુત્રી અક્ષતા તાજેતરમાં તેમની બે પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કા સાથે ભારતની મુલાકાતે ગયા હતા. તેમણે સાઉથ ગોવાના બેનોલીમ બીચ પર પુત્રીઓ અને પોતાના માતા-પિતા સાથે મજા માણી હતી. તેમણે બે દિવસ ગોવામાં ગાળ્યા હોવાનું કહેવાય છે. તેમણે બીચ પર વોટર સ્પોર્ટ્સ અને બોટ-રાઈડની મજા માણી હતી.

LEAVE A REPLY

five × four =