Vol. 3 No. 334 About   |   Contact   |   Advertise May 5, 2023


 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
કિંગ ચાર્લ્સ III ના ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકની તડામાર તૈયારીઓ

સમગ્ર યુકે અને દેશવિદેશના કરોડો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનેલા બ્રિટનના મહારાજા કિંગ ચાર્લ્સ III અને ક્વીન કોન્સોર્ટ કેમિલાના લંડનમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે યોજાઇ રહેલા ભવ્યાતિભવ્ય રાજ્યાભિષેકની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ચૂકી છે. 100 મિલિયન પાઉન્ડના ખર્ચે યોજાનારા આ રાજ્યાભિષેકમાં ધાર્મિક સેવા અને પેજન્ટ્રીનો સમન્વય સાધતા આ શાનદાર સમારોહમાં દુનિયાભરના દેશોના નેતાઓ તથા વિવિધ સેલિબ્રીટી સહિત 2,000 અગ્રણીઓની હાજરીમાં 74 વર્ષના મહારાજાને તાજ પહેરાવવામાં આવશે. સતત 1066થી ચાલી રહેલી શાહી પરંપરા મુજબ તેઓ શાસન કરનાર 40મા રાજા બનશે.

Read More...
હિંસાગ્રસ્ત સુદાનથી 360 ભારતીયોને પરત લવાયા

હિંસાગ્રસ્ત સુદાનમાંથી ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવાના ઓપરેશન કાવેરી હેઠળ બુધવારે 360 ભારતીયોને એક ફ્લાઇટ મારફત દિલ્હી લાવવામાં આવ્યા હતા.

Read More...
મોદીના ‘મન કી બાત’ના રેડિયો પ્રોગ્રામના 100મા એપિસોડનું UN હેડક્વાર્ટરમાં પ્રસારણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માસિક રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના 100મા એપિસોડનું રવિવાર, 30 એપ્રિલે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય ખાતે જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું.

Read More...
ચાર્લ્સ ક્યા પ્રકારના રાજા બનશે?

70 વર્ષ કરતા વધુ સમય સાશન કરનાર મહારાણીના નિધન બાદ કિંગ ચાર્લ્સનો મહારાજા તરીકે રાજ્યાભિષેક થઇ રહ્યો છે ત્યારે સૌના મનમાં સ્વાભાવિક રીતે થાય કે કિંગ ચાર્લ્સ કેવા પ્રકારના રાજા

Read More...
ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ધમકી આપનારને જેલ

ભારતીય મૂળના ભૂતપૂર્વ હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને ઘોર અપમાનજનક અને ધમકીભર્યો પત્ર મોકલ્યાની કબુલાત કરનાર 65 વર્ષીય પૂનીરાજ કનાકિયાને લંડનની વેસ્ટમિન્સ્ટર મેજિસ્ટ્રેટ

Read More...
કિંગે ચાર્લ્સની એશિયન સુમદાય પરની વિશેષ લાગણી અને મંદિરોની મુલાકાત

કિંગે ચાર્લ્સને એશિયન સુમદાય પર વિશેષ લાગણી છે અને ભારત સાથેનું તેમનું જોડાણ તો ખૂબ જ વિખ્યાત છે. તેઓ ભારતના અક્ષરધામ અને લંડનના નીસડન સ્વામિનારાયણ મંદિર

Read More...
પ. પૂ. મહંત સ્વામી મહારાજનું લંડનમાં આગમન

અગ્રણી વૈશ્વિક હિંદુ આધ્યાત્મિક નેતા, અગ્રણી હિંદુ સંત અને સતપુરૂષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ યુકે અને યુરોપની જનતામાં વિશ્વાસ, સેવા અને વૈશ્વિક સંવાદિતાને પ્રેરિત કરવા માટે તા.

Read More...
બ્રિટિશ ભારતીય અભિનેત્રી-લેખિકા મીરા સ્યાલ બાફ્ટા ફેલોશિપથી સન્માનિત

યુકે સ્થિત ભારતીય મૂળની લોકપ્રિય અભિનેત્રી-લેખિકા મીરા સ્યાલને બ્રિટિશ એકેડેમી ઓફ ફિલ્મ એન્ડ ટેલિવિઝન આર્ટસ (બાફ્ટા) ફેલોશિપ એનાયત કરવામાં આવી છે.

Read More...
વડા પ્રધાને કોમ્યુનિટી ફાર્મસીઓને સમર્થન આપવાનું આશ્વાસન આપ્યું

પીએમ ઋષિ સુનકે શું તેઓ ‘ફાર્મસી બંધ થવાને રોકવા માટે તાત્કાલિક પગલાં લેશે’ કે કેમ તેનો જવાબ આપતા તા. 26 એપ્રિલના રોજ સંસદમાં વડા પ્રધાનના પ્રશ્નો (PMQs) વખતે બાંહેધરી આપી

Read More...
ગુજરાતના 63મા સ્થાપના દિનની રાજ્યભરમાં ઉજવણી

ગુજરાત રાજ્યના 63મા સ્થાપના દિનની પહેલી મે 2023એ રાજ્યભરમાં ઉજવણી કરાઈ હતી. જામનગરમાં રાજ્યકક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને આરોગ્ય પ્રધાન

Read More...

  Sports
મુંબઈનો છેલ્લી ઓવરમાં દિલધડક વિજય

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે આઈપીએલના ઈતિહાસની 1000મી મેચ રમાઈ હતી, જેમાં સ્થાનિક ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં દિલધડક વિજય થયો હતો.

Read More...
પંજાબે ચેન્નાઈને ઘરઆંગણે રોમાંચક જંગમાં હરાવ્યું

રવિવારે બપોરે રમાયેલી દિવસની પ્રથમ મેચમાં પંજાબ કિંગ્સે ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સની ધૂરંધર ટીમને રોમાંચક મુકાબલામાં છેલ્લા બોલે હરાવી સનસનાટી મચાવી હતી.

Read More...
એશિયા કપ રદ થવાનું જોખમ

એશિયા કપ મુદ્દે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે ઘણા સમયથી ભારે ખેંચતાણ અને વિવાદ ચાલી રહ્યા છે. ભારતીય ક્રિકેટ બોર્ડે ઘણા સમય અગાઉ જ સ્પષ્ટ કહી દીધું હતું કે ભારતીય

Read More...
સસેક્સના કેપ્ટન પુજારાની 58મી ફર્સ્ટ ક્લાસ સદી

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અગાઉ ઇંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહેલા ભારતીય બેટર ચેતેશ્વર પુજારાએ ગયા સપ્તાહે સસેક્સ તરફથી ગ્લેમોર્ગન સામે 151 રન કરી પોતાની કારકિર્દીની

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
રતન ટાટા ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયાથી સન્માનિત

ભારતના પીઢ ઉદ્યોગપતિ અને ટાટા ગ્રુપના માનદ અધ્યક્ષ રતન ટાટાને ઓસ્ટ્રેલિયાનું સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. ટ્વિટર પર આ માહિતી આપતા ઓસ્ટ્રેલિયાના રાજદૂતે કહ્યું કે રતન ટાટાને ‘ઓર્ડર ઓફ ઓસ્ટ્રેલિયા‘થી નવાજવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયાના રાજદૂત (એમ્બેસેડર) બેરી ઓ‘ફેરેલે પોતાના ટ્વિટમાં કહ્યું કે રતન ટાટાએ ભારતની સાથે ઓસ્ટ્રેલિયા માટે પણ યોગદાન આપ્યું છે. ટાટા ફેમિલીના ટ્રસ્ટ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા સ્કોલરશિપ આપવામાં આવે છે.

Read More...
એર ઇન્ડિયા 1,000થી વધુ પાઇલટની ભરતી કરશે

ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાએ ગુરુવારે કેપ્ટન અને ટ્રેનર્સ સહિત 1,000થી વધુ પાઈલટની ભરતી કરવાની યોજના કરી હતી. વિમાન કાફલા અને નેટવર્કના વિસ્તરણની યોજનાના ભાગરૂપે એરલાઇને આ ગતિવિધિ કરી છે. હાલમાં 1,800થી વધુ પાઇલટ ધરાવતી એર ઇન્ડિયાએ બોઇંગ અને એરબસને 470 વિમાનાનો ઓર્ડર આપ્યો છે, જેમાં વાઇડ-બોડી પ્લેનનો સમાવેશ થાય છે. એરબસને આપેલા ફર્મ ઓર્ડરમાં 210 A320/321 Neo/XLR અને 40 A350-900/1000નો સમાવેશ થાય છે.

Read More...
અદાણી ગ્રૂપની ત્રણ ઓસ્ટ્રેલિયન કંપનીઓમાંથી વિનોદ અદાણીનું રાજીનામું

ગૌતમ અદાણીના મોટા ભાઈ વિનોદ અદાણીએ ઓસ્ટ્રેલિયામાં કોલસાની ખાણો સાથે સંકળાયેલી ગ્રૂપની ત્રણ કંપનીઓમા ડાયરેક્ટરના હોદ્દા ફેબ્રુઆરીમાં રાજીનામું આપ્યું હોવાના મીડિયામાં અહેવાલ આવ્યા હતા. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ ભારતના નિયમનકારો અદાણી ગ્રૂપની વિદેશી કંપનીઓની દેખરેખ રાખવા માટે નિષ્ફળ ગયા છે કે નહીં તેની તપાસ માટે સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કર્યાના થોડા દિવસ પહેલા ગૌતમ અદાણીએ આ રાજીનામું આપ્યું હતું.

Read More...
રિલાયન્સ કેપિટલ માટે હિન્દુજા ગ્રૂપની રૂ.9,650 કરોડની બિડ

અનિલ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ કેપિટલની બુધવારે યોજાયેલા હરાજીના બીજા રાઉન્ડમાં ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ દ્વારા હિન્દુજા ગ્રૂપ એકમાત્ર બિડર તરીકે ઊભર્યું હતું. આ ગ્રૂપે નાદાર કંપની માટે રૂ.9,650 કરોડની બિડ કરી હતી. નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની હોવા ઉપરાંત RCap અનિલ અંબાણીના ફાઇનાન્શિયલ સર્વિસિસ બિઝનેસ માટેની માટે હોલ્ડિંગ કંપની હતી. કંપનીની નાદારી પછી, જૂથમાં બાકી રહેલી સૌથી મૂલ્યવાન સંપત્તિ RCapની સામાન્ય વીમો અને જીવન વીમા પેટાકંપનીઓ છે.

Read More...
  Entertainment

ન્યૂયોર્કના ફિલ્મ ફેસ્ટિવલમાં ‘આદિપુરુષ’નો વર્લ્ડ પ્રીમિયર યોજાશે

ગત વર્ષે ટ્રોલર્સનો ભોગ બનેલી અને વીએફએક્સની અગ્નિપરીક્ષામાંથી પસાર થયેલી બિગ બજેટ ફિલ્મ ‘આદિપુરુષ’ હવે રિલીઝ માટે તૈયાર છે. જૂન મહિનામાં ન્યૂયોર્ક ખાતે યોજાનારા ફિલ્મ ફેસ્ટિવલમાં તેનો વર્લ્ડ પ્રીમયર થશે અને પછી ફિલ્મ ભારતભરમાં થ્રી ડી ફોરમેટ સાથે રજૂ કરવામાં આવશે. ન્યૂયોર્કમાં 7થી 8 જૂન દરમયાન ટ્રિબેકા ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન થયું છે. ફિલ્મના મુખ્ય અભિનેતા પ્રભાસે સોશયલ મીડિયા પર જણાવ્યું હતું કે, 13મી જૂને એસ્કેપ ફ્રોમ ટ્રિબેકા સેક્શન હેઠળ ફિલ્મનું પ્રીમિયર થશે.

Read More...

એક ઘર બને ન્યારા….આલિયાએ 38 કરોડમાં ફ્લેટ ખરીદ્યો

બોલિવૂડની ચૂલબૂલી યુવા અભિનેત્રી આલિયા ભટ્ટ સ્માર્ટ ઈન્વેસ્ટર સાબત થઈ રહી છે. ફિલ્મો અને જાહેરાતો દ્વારા મળેલી આવકનું તે રીઅલ એસ્ટેટ ક્ષેત્રમાં રોકાણ કરી રહી છે. કહેવાય છે કે, આલિયાએ તાજેતરમાં મુંબઈના બાંદ્રા ખાતે રૂ. 38 કરોડનું એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ સાથે તેની બહેન શાહિન ભટ્ટને પણ રૂ. 7.68 કરોડના બે ફ્લેટ ભેટમાં આપ્યા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આલિયાએ એપ્રિલ મહિનામાં બાંદ્રામાં જ ત્રણ મકાન ખરીદ્યા છે. આલિયાએ બાંદ્રા વેસ્ટમાં 2, 497 ચોરસ ફૂટનું એપાર્ટમેન્ટ રૂ.

Read More...

તારક મહેતા કા ઊલ્ટા….:શૈલેષ લોધાએ નિર્માતા સામે કેસ કર્યો

લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઊલ્ટા ચશ્માને અલવિદા કહેનારા શૈલેષ લોધાએ કોર્ટમાં કેસ કર્યો છે. શોના નિર્માતા અસિત મોદીએ નાણાં નહીં ચૂકવ્યા હોવાના દાવા સાથે તેમણે નેશનલ કંપની લો ટ્રિબન્યુનલ સમક્ષ કેસ દાખલ કર્યો છે. શૈલેષ લોધાએ તારક મહેતા કા ઊલ્ટા… શોમાં લેખક તારક મહેતાની ભૂમિકા ભજવી હતી. દિશા વાકાણી ઉર્ફે દયા ભાભી બાદ તેમણે પણ શોને અલવિદા કહ્યું હતું. શોના પ્રોડ્યુસર દ્વારા બાકી નાણાં નહીં અપાયા હોવાના આક્ષેપો અગાઉ તેમણે કર્યા હતા.

Read More...

અર્ચનાપૂરન સિંઘની પ્રોફેશનલ મજબૂરી

મૂળની ટેલિવિઝન ક્ષેત્રની પીઢ અભિનેત્રી અર્ચનાપૂરન સિંઘનું નામ મનોરંજન ઉદ્યોગમાં બહુ મોટું છે. તેના પ્રોફેશનલ જીવન અંગે લગભગ દરેક વ્યક્તિને બધી ખબર હોય છે. અહીં તેમનાં જીવનના એક અનોખા કિસ્સાની વાત છે, જે અંગે ઇન્ડસ્ટ્રીમાં બહુ ઓછા લોકોને ખબર હશે તેવું માનવામાં આવે છે. ધ કપિલ શર્મા શો અગાઉ તેમણે ટેલિવિઝન પર અનેક કોમેડી શોમાં જજની ભૂમિકા ભજવી છે. જજની ખુરશી પર બેઠાં પછી પોતાની પર્સનલ લાઇફને ભૂલવી પડે છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store