Vol. 4 / No. 375 About   |   Contact   |   Advertise March 15, 2024


 
 
સુનકે અર્થતંત્ર, સમાજ ઉપરના બ્રિટિશ એશિયનોના પ્રભાવને બિરદાવ્યો

લંડનમાં એશિયન મીડિયા ગ્રૂપ (AMG) દ્વારા આયોજિત વાર્ષિક GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડમાં વિજેતાઓને અભિનંદન આપી દેશની અર્થવ્યવસ્થા અને સમાજમાં સાઉથ એશિયાના લોકોના અતુલ્ય યોગદાનની સરાહના કરતા વડા પ્રધાન ઋષિ સુનકે જણાવ્યું હતું કે “મને એક રાષ્ટ્ર તરીકે આપણી વિવિધતા પર ગર્વ છે.

Read More...
સ્પ્રિંગ બજેટમાં કરમાં ઘટાડો અને નોન-ડોમિસાઇલ ટેક્સ સ્ટેટસ નાબૂદ કરાયું

કન્ઝર્વેટિવ પાર્ટીની આગેવાની હેઠળની સરકારે તા. 6ને બુધવારે આ વર્ષના અંતમાં આવનારી સામાન્ય ચૂંટણી પહેલાં મતદારોને આકર્ષવાના પ્રયાસમાં ઘણા ટેક્સ-કટીંગ પગલાં જાહેર કર્યા હતા.

Read More...
GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં ટોચનું સન્માન મેળવતા લોર્ડ જિતેન ગઢિયા

મંગળવાર તા. 5ના રોજ સેન્ટ્રલ લંડનની ભવ્ય પાર્ક પ્લાઝા હોટલ ખાતે યોજાયેલા વાર્ષિક GG2 લીડરશિપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સ સમારોહમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના ચેરમેન લોર્ડ જિતેશ ગઢિયાને ત્રણ દાયકાથી વધુ સમય લાંબી જાહેર...

Read More...
આજની સાંજ વંશીય સફળતાનો આયનો છે: કલ્પેશ સોલંકી

GG2 લીડરશીપ એન્ડ ડાયવર્સિટી એવોર્ડ્સમાં ઉપસ્થિતો મહેમોનાને સંબોધન કરતા એશિયન મીડિયા ગ્રુપ (AMG)ના મેનેજિંગ ડિરેક્ટર કલ્પેશ સોલંકીએ જણાવ્યું હતું કે, ‘’જાહેર અને ખાનગી ક્ષેત્રની અગ્રણી સંસ્થાઓએ વંશીય લઘુમતીઓને તેમના...

Read More...
યુકેમાં ઇશ નિંદા માટે પાકિસ્તાની જૂથના ઉગ્રવાદી પ્રભાવની ચેતવણી

યુકેમાં ઇશ નિંદાના કથિત કૃત્યોના પ્રતિભાવો પહેલા કરતા વધુ સંગઠિત છે અને તેમાં સામેલ કેટલાક સૌથી અગ્રણી અવાજો પાકિસ્તાનમાંના હિંસક ન્ટી- બ્લેસ્ફેમી ઉગ્રવાદીઓ સાથે સંકળાયેલા છે, એમ બ્રિટિશ સરકારના કમિશન ફોર કાઉન્ટરિંગ એક્સ્ટ્રીમિઝમના સ્વતંત્ર અહેવાલ...

Read More...
કેટ મિડલટને શાહી પરિવારના ફોટો ‘કન્ફ્યુઝન’ માટે માફી માંગી

પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને ત્રણ બાળકો સાથેના પારિવારિક ફોટોને કારણે સર્જાયેલી “કોઈપણ મૂંઝવણ” માટે માફી માંગી છે. આ ફોટોને એજન્સીઓએ પાછી ખેંચી લીધો હતો.

Read More...
પ્રિન્સેસ ડાયનાના પ્રેમપત્રોની અમેરિકામાં હરાજી થશે?

યુકેનાં પ્રિન્સેસ ડાયનાએ પોતાના ભૂતપૂર્વ પ્રેમી, આર્મી ઓફિસર જેમ્સ હ્યુવિટ્ટને લખેલા પ્રેમ પત્રોની અમેરિકામાં હરાજી થવાના અહેવાલો છે. ઉપરાંત આ પ્રેમ પત્રો જાહેર કરાય તેવી પણ શક્યતા છે.

Read More...
હું ઇમિગ્રન્ટ્સને ટ્રમ્પની જેમ રાક્ષસ નથી માનતોઃ બાઇડેન

અમેરિકાના પ્રમુખ જો બાઇડને શુક્રવારે સંસદના બંને ગૃહોને સંબોધિત કર્યા હતાં. ચૂંટણી પહેલા છેલ્લા સ્ટેટ ઓફ ધ યુનિયન સંબોધનમાં 81 વર્ષીય બાઇડને તેમની વધુ ઉંમરની ટીકા કરનારાઓને જવાબ...

Read More...
ચૂંટણી પૂર્વે જ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અમલી બન્યો

લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકારે સોમવાર વિવાદાસ્પદ સિટિઝનશીપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA)ના અમલ માટેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. આ ધારા હેઠળ પ્રથમ વખત ભારતની નાગરિકતા માટે...

Read More...
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેરઃ રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે

કોંગ્રેસે આવનારી લોકસભાની ચૂંટણી માટે પોતાના 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. જેમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી કેરળની વાયનાડ બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે રાજેન્દ્ર શાહુને દુર્ગથી ટિકિટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.

Read More...
મોદીએ મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ પુનઃનિર્માણ પ્રોજેક્ટનું ભૂમિપૂજન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 12 માર્ચે ઐતિહાસિક દાંડી કૂચની વર્ષગાંઠ નિમિત્તે અમદાવાદની સાબરમતી નદી પરના ઐતિહાસિક ગાંધી આશ્રમ ખાતે ‘આશ્રમ ભૂમિ વંદના’ સમારંભમાં ભાગ લીધો હતો...

Read More...
ક્રિકેટર યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળથી લોકસભાની ચૂંટણી લડશે

ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ ઓલ ઈન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (TMC)માં જોડાયા હતાં અને પશ્ચિમ બંગાળના બેરહામપોરથી લોકસભાની ચૂંટણી લડશે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટાટા મોટર્સનું બે લિસ્ટેડ કંપનીઓ વિભાજન થશે

ટાટા ગ્રુપની અગ્રણી ઓટો કંપની ટાટા મોટર્સ પોતાના બિઝનેસનું બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં વિભાજન કરશે. આ અંગેની સોમવારે જાહેરાત કરતાં કંપનીએ જણાવ્યું હતું કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સે ટાટા મોટર્સને બે અલગ લિસ્ટેડ કંપનીઓમાં ડિમર્જર કરવાની દરખાસ્તને મંજૂરી આપ છે.

Read More...
નોન-બાસમતિ વ્હાઈટ રાઈસ, ડુંગળીની મર્યાદિત નિકાસને ભારતની મંજૂરી

ભારત સરકાર કેટલાંક દેશોને નિર્ધારિત જથ્થામાં નોન બાસમિત વ્હાઇટ રાઇસ, બ્રોકન રાઇસ અને ડુંગળીની નિકાસને પરવાનગી આપી હતી. સરકારે તાન્ઝાનિયામાં 30,000 ટન નોન-બાસમતી સફેદ ચોખા અને જીબુટી અને ગિની બિસાઉમાં 80,000 ટન ટુકડી ચોખાની નિકાસને મંજૂરી આપી છે.

Read More...
ભારત અને યુરોપના ચાર દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

ભારત અને યુરોપના ચાર દેશોના સંગઠન EFTA વચ્ચે રવિવારે મુક્ત વેપાર સમજૂતી (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવ્યાં હતા. આ કરાર હેઠળ યુરોપના આ દેશોએ ભારતમાં રોજગારીની 10 લાખ તકોનું સર્જન કરવા માટે આગામી 15 વર્ષમાં 100 અબજ ડોલરનું રોકાણ કરવાની કાનૂની પ્રતિબદ્ધતા આપી છે.

Read More...
  Sports
પાંચમી ટેસ્ટમાં ભારતનો જ્વલંત, ઐતિહાસિક વિજય

પ્રવાસી ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચમાં ભારતે હરીફ ટીમને એક ઈનિંગ અને 64 રનથી હરાવી અંતિમ ટેસ્ટ મેચ તેમજ સીરીઝમાં પણ જ્વલંત, ઐતિહાસિક વિજય હાંસલ કર્યો હતો.

Read More...
ભારત ફરી આઈસીસી રેન્કિંગમાં ત્રણે ફોર્મેટમાં નંબર વન

ભારતીય ક્રિકેટ ટીમે ફરી એકવાર એક જ સમયે ક્રિકેટની ત્રણે ફોર્મેટ – ટેસ્ટ મેચ, વન-ડે અને ટી-20 ઈન્ટરનેશનલ્સમાં આઈસીસી રેન્કિંગ્સમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.

Read More...
સાત્વિકસાઈરાજ – ચિરાગ ફ્રેંચ ઓપન બેડમિંટનમાં ફરી ચેમ્પિયન

બેડમિંટનમાં પુરૂષોની ડબલ્સમાં વિશ્વની નંબર વન ભારતીય જોડી સાત્વિકસાઈરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીએ ગયા સપ્તાહે ફ્રેન્ચ ઓપન સુપર 750 ટુર્નામેન્ટનો પોતાનો તાજ જાળવી રાખ્યો હતો.

Read More...
  Entertainment

ઓસ્કર અવોર્ડઝમાં ઓપનહાઇમર છવાઈ

લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં સોમવાર, 10 માર્ચે યોજાયેલા 96મા ઓસ્કર એવોર્ડ સમારંભમાં સાત એવોર્ડ જીતીને ઓપનહાઇમર છવાઈ હતી. આ ફિલ્મને કુલ 13 ઓસ્કાર માટે નોમિનેટ કરાઈ હતી.

Read More...

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પાઇઝ્કોવાના શિરે વિશ્વસુંદરીનો તાજ

ચેક રિપબ્લિકની ક્રિસ્ટિના પાઇઝ્કોવાએ શનિવારે મુંબઈમાં યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત મિસ વર્લ્ડ 2024નો તાજ જીત્યો હતો. ભારતીય સ્પર્ધક સિની શેટ્ટી આ સૌંદર્ય સ્પર્ધામાં આઠમા ક્રમે રહી હતી. મિસ લેબનોન યાસ્મિના ઝાયતૌન ફર્સ્ટ રનર અપ બની હતી.

Read More...

અભિનેતાઓની તુલનાએ અભિનેત્રીઓની ફી ઓછી પરંતુ સોશિયલ મીડિયાના ફોલોઅર્સમાં અગ્રેસર

બોલીવૂડમાં મહિલા સશક્તિકરણ વધી રહ્યું હોય તેવું જણાય છે. સોશિયલ મીડિયામાં અભિનેત્રીઓએ પોતાની શક્તિનું પ્રદર્શન કર્યું છે. ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતા ટોપ-10 બોલીવૂડ સ્ટાર્સની યાદીમાં આઠ મહિલાઓ છે અને તેમાં માત્ર બે અભિનેતાઓને સ્થાન મળ્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store