Vol. 2 / No. 56 About   |   Contact   |   Advertise March 28, 2024


 
 
ભારતીય કોર્પોરેટ્સ અને રાજકિય પક્ષોના લેતી-દેતીના સંબંધો આખરે ખુલ્લાં પડ્યાં

ભારતની સુપ્રીમ કોર્ટે દેશના રાજકિય પક્ષો, ખાસ કરીને કેન્દ્ર સરકાર તેમજ રાજ્યોની સરકારોના સત્તાધારી અને વિરોધ પક્ષો અને કોર્પોરેટ જગત વચ્ચેના લેતી-દેતીના સંબંધોમાં મુખ્ય બાબત એવા ઈલેકટોરલ બોન્ડ્સ ઉપરથી ગુપ્તતાનો પડદો હટાવી દેવાના કરેલા ફરમાન અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તથા એક અગ્રણી વકીલ દ્વારા તેના અમલ સામે અવરોધ ઉભા કરવાના પ્રયાસો નિષ્ફળ બન્યા પછી આખરે જે વિગતો જાહેર થઈ છે, તે એકથી વધુ રીતે ચોંકાવનારી છે.

Read More...
અમેરિકા અને કેનેડાના મંદિરોને આવરી લેતી વિશ્વ હિંદુ પરિષદની રામ મંદિર રથ યાત્રાની યોજના

પોતાની રીતના પ્રથમ પ્રયાસ હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અમેરિકા (VHPA) અને વિશ્વ હિન્દુ પરિષદ ઓફ કેનેડાએ રામ મંદિર રથયાત્રાની શરૂઆતની જાહેરાત કરી છે. આ રથ યાત્રા અમેરિકાના 851 અને કેનેડાના 150 મંદિરોની મુલાકાત લેશે.

Read More...
મિરાજ પટેલ AAHOAના સૌથી યુવા અધ્યક્ષ બન્યા

26 વર્ષની ઉંમરના મિરાજ પટેલ AAHOAના અત્યાર સુધીના સૌથી યુવા ચેરમેન બનવાના છે, પરંતુ તેઓ હોસ્પિટાલિટી ઉદ્યોગમાં કોઈ નવોદિત નથી.

Read More...
પ્રિન્સેસ કેટ મિડલ્ટનને કેન્સર

બ્રિટનના ભાવિ રાજા પ્રિન્સ વિલીયમના 42-વર્ષીય પત્ની પ્રિન્સેસ ઑફ વેલ્સ કેટ મિડલટને શુક્રવાર તા. 22ના રોજ જાહેરાત કરી હતી કે તેમને કેન્સર હોવાનું નિદાન થયું છે અને તેઓ પ્રિવેન્ટેટીવ કીમોથેરાપીના કોર્સની સારવાર કરાવી રહ્યા છે.

Read More...
ભાજપની પાંચમી યાદીમાં મેનકા ગાંધી, કંગના રનૌતનો સમાવેશ, વરુણની ટિકિટ કપાઈ

ભાજપે લોકસભાની ચૂંટણી માટે રવિવારે જાહેર કરેલી 111 ઉમેદવારોની પાંચમી યાદીમાં કંગના રનૌત, રામાયણના ‘રામ’ અરુણ ગોવિલ, અબજોપતિ ઉદ્યોગપતિ નવિન જિંદાલ સહિતના વ્યક્તિના નામ હતા.

Read More...
દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલની લીકર પોલિસી કૌભાંડમાં ધરપકડ, છ દિવસના રીમાંડ

ભારતમાં ભ્રષ્ટાચારને નેસ્તનાબૂદ કરવાનુ આંદોલન ચાલુ કરીને દિલ્હીના મુખ્યપ્રધાન બનેલા આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ગુરુવારે રાત્રે શરાબ કૌભાંડમાં કથિત સંડોવણી...

Read More...
સદગુરુ જગ્ગી વાસુદેવની ઇમરજન્સી બ્રેઇન સર્જરી કરાઈ

પ્રખ્યાત આધ્યાત્મિક ગુરુ સદગુરુ જગ્ગી વાસુદેવના મગજમાં જીવલેણ રક્તસ્રાવને પગલે દિલ્હીની એક હોસ્પિટલમાં તેમની સફળ બ્રેઇન સર્જરી કરાઈ હતી.

Read More...
દેશભરમાં હોળીના પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી

દેશભરમાં રવિવાર અને સોમવારે રંગોના તહેવાર હોળી-ધુળેટીના તહેવારની ઉમંગભેર ઉજવણી કરાઈ હતી. દેશભરના પ્રખ્યાત મંદિરોમાં સવારથી જ ભક્તો અબીલ-ગુલાલ ઉડાડીની હોળીની ઉજવણી કરી કરી હતી.

Read More...
નડિયાદ અને પોરબંદરને મહાનગરપાલિકાનો દરજ્જો

ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઇએ બુધવાર, 28 ફેબ્રુઆરીએ વિધાનસભામાં પોરબંદર-છાયા અને નડિયાદને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાના સરકારના નિર્ણયની જાહેરાત કરી હતી.

Read More...
પોરબંદરના દરિયાકાંઠેથી 3,300 કિગ્રા ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતના પોરબંદરથી લગભગ 350 કિમી દૂર દરિયામાં ₹480 કરોડની કિંમતની ડ્રગ્સ વહન કરતી એક પાકિસ્તાની બોટને ઝડપી લેવામાં આવી હતી. આ કાર્યવાહીમાં બોટમાં છ ક્રૂ મેમ્બરની ધરપકડ કરાઈ હતી.

Read More...

  Sports
ગુજરાતે પહેલા આઈપીએલ જંગમાં ઉત્તેજના પછી મુંબઈને હરાવ્યું

ભારતની ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલનો આરંભ ગયા સપ્તાહે થયો હતો અને રવિવારે ગુજરાત ટાઈટન્સે પોતાના ઘરઆંગણે પહેલા મુકાબલામાં રવિવારે રાત્રે મુંબઈને ઉત્તેજનાપૂર્ણ સંઘર્ષ પછી છ રને હરાવ્યું હતું.

Read More...
આઈપીએલની બાકી તમામ મેચ પણ ભારતમાં જ રમાશે

ભારતીય ક્રિકેટ બોર્ડે આઈપીએલની બીજા તબક્કાની મેચનો કાર્યક્રમ સોમવારે જાહેર કરી દીધો હતો. એ મુજબ આ વર્ષે ચૂંટણીના સંજોગોમાં સ્પર્ધાની કેટલીક મેચ ભારત બહાર યોજાય તેવી શક્યતા હતી, પણ હવે નક્કી થઈ ગયું છે કે તમામ...

Read More...
જી. સાથિયાન WTT ફીડર ટાઈટલ જીતનારો સૌપ્રથમ ભારતીય

ભારતનો પીઢ અને સ્ટાર ટેબલ ટેનિસ ખેલાડી જી. સાથિયાન ડબલ્યુટીટી (વર્લ્ડ ટેબલ ટેનિસ) ફીડર મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતનારો સૌપ્રથમ ભારતીય બન્યો છે. તેણે લેબેનોનના બૈરૂતમાંમાં રમાયેલી ટુર્નામેન્ટની ફાઈનલમાં ગુજરાતના... Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અમૂલની મોટી છલાંગ, અમેરિકામાં ફ્રેશ મિલ્ક લોન્ચ કર્યું

ગુજરાતની પ્રખ્યાત ડેરી બ્રાન્ડ અમૂલે અમેરિકામાં તેનું ફ્રેશ મિલ્ક લોન્ચ કર્યું છે. આની સાથે ‘ટેસ્ટ ઓફ ઇન્ડિયા’ ટેગલાઇન ધરાવતી અમૂલે પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કર્યો છે.

Read More...
JSW MG મોટર ઇન્ડિયા ગુજરાતમાં બીજો પ્લાન્ટ સ્થાપશે

JSW ગ્રૂપ અને ચાઈનીઝ ઓટોમોટિવ કંપની SAIC મોટરની માલિકીની MG મોટર ઈન્ડિયાએ ગુરુવારે તેમના સંયુક્ત સાહસની શરૂઆત કરી હતી.

Read More...
બોડી મસાજર સેક્સ ટોય નથી, તેની આયાત ન રોકી શકાયઃ હાઇકોર્ટ

બોમ્બે હાઈકોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું હતું કે બોડી મસાજરને એડલ્ટ સેક્સ ટોય તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં અને તેથી આયાત માટે પ્રતિબંધિત વસ્તુઓની...

Read More...
વિન્ધામની ‘વીમેન ઓન રૂમ’ને જબરદસ્ત સફળતા, બે વર્ષમાં 15 હોટેલ ખોલી

વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સની મહિલાઓએ માત્ર 24 મહિનામાં 15 હોટેલ ઓપનિંગ અને 50 સાઈનિંગ્સને વટાવી દીધી છે. આ પ્રોગ્રામે તેનું નેટવર્ક 550 થી વધુ મહિલાઓ સુધી વિસ્તરણ કર્યું છે, જે હોટલની માલિકી માટેના અવરોધોને તોડી પાડવા માટે વિન્ધામમના સ્કેલનો લાભ લે છે, એમ વિન્ધામે એક નિવેદનમાં જણાવ્યું હતું.

Read More...
પ્રવાસીઓ 2024માં મુસાફરી ખર્ચ જાળવી રાખશે અથવા વધારશે

અમેરિકન એક્સપ્રેસ ટ્રાવેલના “2024 ગ્લોબલ ટ્રાવેલ ટ્રેન્ડ્સ રિપોર્ટ” અનુસાર, પ્રવાસીઓ 2024માં તેમના પ્રવાસ ખર્ચને પાછલા વર્ષની સરખામણીમાં જાળવી રાખશે અથવા વધારશે તેવો અંદાજ છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, ભારત, જાપાન, મેક્સિકો અને યુ.કે. સહિતના દેશોના આશરે 84 ટકા પ્રતિસાદીઓ સમાન અથવા વધુ ખર્ચની અપેક્ષા રાખે છે, જેમાં 77 ટકા ખર્ચ અંગે વિચારવાના બદલે તેમની મુસાફરી અનુભવની ગુણવત્તાને પ્રાથમિકતા આપે છે.

Read More...
ટેમ્પા સેન્ટ પીટર્સબર્ગે ફેબ્રુઆરીમાં M&Eમાં 20 ટકા વૃદ્ધિ નોંધાવીઃ નોલેન્ડ

ટેમ્પા-સેન્ટ પીટર્સબર્ગ, ફ્લોરિડાએ મીટિંગ્સ અને ઇવેન્ટ્સમાં વાર્ષિક ધોરણે 20 ટકા વધારો નોંધાવવા સાથે ફેબ્રુઆરીમાં મીટિંગ્સ અને ઇવેન્ટ્સ યોજનારા ટોચના 25 બજારોમાં વૃદ્ધિની આગેવાની લીધી હોવાનું નોલેન્ડે જણાવ્યું છે. ડેનવર અને બોસ્ટન અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવ્યા હતા, જ્યારે નેશનલ એસોસિએશન્સ અને ટેક્નોલોજી જૂથો ટોચના પાંચ બજારોમાંથી ચારમાં આગળ હતા.

Read More...
  Entertainment

બોલીવૂડની અભિનેત્રીઓનો સ્પોર્ટ્સ સ્ટાર્સ સાથે પ્રેમ પાંગર્યો

સામાન્ય લોકોમાં ફિલ્મ કલાકારો અને સ્પોર્ટ્સ સ્ટાર માટે ખૂબ જ આકર્ષણ હોય છે. ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવા અનેક ફિલ્મકારો છે જેમણે પોતાના સાથી કલાકાર સાથે લગ્ન કર્યા હોય. જોકે, ભારતના રમત-ગમતના ક્ષેત્રમાં આવી ઘટનાઓ ખૂબ જ ઓછી બની છે કે સ્પોર્ટ્સ સ્ટાર્સે અંદરો અંદર લગ્ન કર્યા હોય.“દશકાઓથી, હોટેલ ઉદ્યોગ મહિલાઓને હોટલની માલિકીની આપવાની બાબતને અવગણતો હતો અને તેના લીધે તેણે...

Read More...

ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ ‘શક્તિમાન’ પરથી ફિલ્મ બનાવશે

થોડા સમય પહેલા કહેવાતું હતું કે, પીઢ અભિનેતા મુકેશ ખન્નાના આઈકોનીક ટીવી શો ‘શક્તિમાન’ પરથી હવે એક ઇન્ટરનેશનલ પ્રોડક્શન હાઉસ ફિલ્મ બનાવશે અને તેમાં ‘શક્તિમાન’ની ભૂમિકા રણવીર સિંઘ ભજવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુકેશ ખન્નાના આ ટીવી શો ‘શક્તિમાન’ એક તબક્કે વર્ષો સુધી લોકપ્રિયતામાં ટોચ પર રહ્યો હતો અને હવે મુકેશ...

Read More...

ફિલ્મ રીવ્યૂઃ મડગાંવ એક્સપ્રેસ

મડગાંવ એક્સપ્રેસની જાહેરાત થઇ ત્યારે દર્શકો એવું માનતા હતા કે આ ફિલ્મ દિલ ચાહતા હૈની સીક્વલ હશે પણ ટ્રેલર જોયા પછી એ ધારણા ખોટી પડી હતી. મડગાંવ એક્સપ્રેસમાં ભલે ત્રણ મિત્રોની જ વાત હોય, ભલે એમાં એ ત્રણ મિત્રોને ગોવા જતાં બતાવવામાં આવ્યા હોય પણ તેની સ્ટોરી એકદમ અલગ જ છે. આ ફિલ્મને ફરહાન અખ્તર અને રિતેશ સિધવાની પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મથી કુણાલ ખેમુએ દિગ્દર્શક તરીકે પદાર્પણ કર્યું છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store