Vol. 2 / No. 55 About   |   Contact   |   Advertise March 21, 2024


 
 
અમેરિકામાં હિન્દુફોબિયામાં ભારે વધારોઃ ઈન્ડિયન અમેરિકન સાંસદ શ્રી થાનેદાર

હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા ઘૃણાના કિસ્સાઓના અપરાધ સામે લડત માટે એકઠા થયેલા હિન્દુ નેતાઓ અને સંગઠનોની બેઠકમાં ભારતીય અમેરિકન સાંસદ શ્રી થાનેદારે જણાવ્યું છે કે તાજેતરના સમયમાં અમેરિકામાં હિન્દુફોબિયામાં વધારો થયો છે જેની સામે લડત ચલાવવાની જરૂરત છે કારણ કે આ દેશમાં ઘૃણા માટે કોઇ સ્થાન નથી.

Read More...
અમેરિકન સાંસદોનો ગ્રીનકાર્ડ, H-1Bના વિઝાના પ્રશ્નો ઉકેલવા અનુરોધ

અમેરિકામાં ડેમોક્રેટિક અને રીપબ્લિકન પાર્ટીના પ્રતિષ્ઠિત સાંસદોએ વોશિંગ્ટનમાં યોજાયેલી ઇમિગ્રેશન સમિટમાં ગ્રીનકાર્ડ સંબંધિત પડતર કાર્યવાહી તાત્કાલિક પૂર્ણ કરવા માટે અનુરોધ કર્યો હતો.

Read More...
અમેરિકાની ધરતીનો ઉપયોગ ભારત વિરુદ્ધ ત્રાસવાદી ગતિવિધિઓ માટે થઇ રહ્યાનો સૂર

સિલિકોન વેલી સ્થિત નામાંકિત ભારતીય અમેરિકન લોકોના એક સમુહે ન્યાય વિભાગ અને એફબીઆઇ તેમજ પોલીસ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક સ્પેશિયલ મીટિંગમાં જણાવ્યું હતું કે અમેરિકાની...

Read More...
અમેરિકામાં પ્રેસિડન્ટની ચૂંટણીમાં ફરી બાઇડેન અને ટ્રમ્પ વચ્ચે મુકાબલો

અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડન અને તેમના પુરોગામી ડોનાલ્ડ ટ્રમ્પે બુધવાર, 13 માર્ચે પોત-પોતાના પક્ષમાંથી પ્રમુખપદના ઉમેદવારો તરીકે નોમિનેશન મેળવ્યું હતું.

Read More...
જ્યોર્જિયા ચૂંટણી કેસમાં ન્યાયાધીશે ટ્રમ્પ સામેના કેટલાક આરોપો પડતા મુક્યા

જ્યોર્જિયાની કોર્ટના એક જજે અમેરિકાના આ દક્ષિણી રાજ્યમાં 2020ની પ્રેસિડેન્ટપદની ચૂંટણીના પરિણામો ઉલ્ટાવી દેવાના કથિત પ્રયાસોના કેસમાં ગયા સપ્તાહે બુધવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના...

Read More...
અમેરિકામાં ભારતના વધુ એક વિદ્યાર્થીની હત્યા

અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં આંધ્રપ્રદેશના 20 વર્ષના એક વિદ્યાર્થીનો જંગલમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પરુચુરી અભિજિત નામનો આ યુવાન આંધ્ર પ્રદેશના ગંટુર જિલ્લાનો વતની હતો.

Read More...
લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં યોજાશે

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ઇલેક્શન કમિશને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં તારીખો જાહેર કરી હતી. લોકસભાની સાથે જ આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે.

Read More...
ગુજરાતમાં 7 મેએ લોકસભાની 26 બેઠકો, વિધાનસભાની 5 બેઠકો પર મતદાન

ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરંબદરની વિધાનસભાની...

Read More...
ભારતના લોકોના સરેરાશ આયુષ્ય,માથાદીઠ આવકમાં શાનદાર વધારોઃ UN રીપોર્ટ

યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI) મુજબ 2022માં ભારતના લોકોના સરેરાશ આયુષ્ય અને સરેરાશ આવકમાં મોટો વધારો થયો હતો. દેશના લોકોનું સરેરાશ આયુષ્ય 62.7 વર્ષથી વધીને...

Read More...
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઢ પઢતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 5 ઘાયલ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાત્રે કથિત રીતે નમાઝ પઢી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર એક ટોળાએ હુમલો કર્યો કર્યો હતો.

Read More...

  Sports
વિમેન્સ પ્રિમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેમ્પિયન

ભારતમાં ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલની મહિલાઓ માટેની આવૃત્તિ, વિમેન્સ પ્રિમિયર લીગના બીજા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ચેમ્પિયન બની હતી.

Read More...
ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનમાં લક્ષ્ય સેનનો સેમિફાઈનલમાં પરાજય

ભારતના યુવા બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ્સમાં શનિવારે સેમિ ફાઈનલમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે પરાજય થયો હતો, તો ઓલિમ્પિક મેડાલિસ્ટ પી. વી. Read More...

પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત હોકી ટીમ પાંચ લીગ મેચ રમશે

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની હોકી ટુર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ થોમસ બેચે ગયા સપ્તાહે કરેલી જાહેરાત મુજબ ઓલિમ્પિક્સનો આરંભ...

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 13 માર્ચે ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટ્સ આશરે રૂ.1.25 લાખ કરોડના છે અને તેનાથી લાખ્ખો લોકો માટે રોજગારીની નવી તકો ઊભી થશે.

Read More...
બ્રિટિશ અમેરિકન ટોબેકોએ ITCમાં રૂ.17,485 કરોડના શેર વેચ્યાં

બ્રિટિશની બહુરાષ્ટ્રીય કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT)એ બુધવાર, 13 માર્ચે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ભારતની અગ્રણી ટોબેકો કંપની ITC 3.5 ટકા હિસ્સો રૂ.17,485 કરોડમાં વેચ્યો હતો. આ બ્લોક ટ્રેડ પછી પણ BAT ભારતની કંપનીમાં આશરે 25.5 ટકા ઇક્વિટી હિસ્સો ધરાવે છે. આઇટીસી FMCG, હોટલ, ટાબેકો સહિતના ક્ષેત્રમાં કાર્યરત છે.

Read More...
ભારત અને યુરોપના ચાર દેશો વચ્ચે મુક્ત વેપાર સમજૂતી

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવાર, 14 માર્ચે જંગી બહુમતીથી એક બિલને મંજૂરી આપી હતી. આ બિલની જોગવાઈ મુજબ ટિકટોકના ચાઇનીઝ માલિક બાયટડાન્સને આ શોર્ટ-વીડિયો એપ્લિકેશનની યુએસ એસેટ છ મહિનામાં વેચવી પડશે અથવા તેના પર પ્રતિબંધ આવશે.

Read More...
ચોઇસે વિન્ધામ હસ્તગત કરવાની વિવાદાસ્પદ બિડ પડતી મૂકી

ચોઈસ હોટેલ્સ ઈન્ટરનેશનલએ તેની એક્સચેન્જ ઓફર શુક્રવારે સમાપ્ત થયા બાદ વિન્ધામ હોટેલ્સ એન્ડ રિસોર્ટને હસ્તગત કરવાની બિડ સમાપ્ત કરી. બંને કંપનીઓએ નિવેદનો બહાર પાડતા જણાવ્યું હતું કે તેઓ હવે તેમની સ્વતંત્ર વ્યૂહરચના...

Read More...
જાન્યુઆરીના હવામાનની અસર એક્સ્ટેન્ડેડ સ્ટે હોટેલની કામગીરી પર વર્તાઈ

જાન્યુઆરીમાં એક્સ્ટેન્ડેડ સ્ટે હોટલ માટેના મોસ્ટ પરફોર્મન્સ મેટ્રિક્સ ગયા વર્ષના સમાન મહિનાની સરખામણીએ હોટેલ ઉદ્યોગની એકંદર સ્થિતિથી પાછળ છે, એમ ધ હાઇલેન્ડ ગ્રૂપના અહેવાલમાં જણાવાયું હતું.

Read More...
પાંચ વર્ષમાં હોટેલ જોબ્સની વૃદ્ધિ બજારની સરેરાશ કરતાં વધુ રહેશે

AHLA ફાઉન્ડેશન દ્વારા તાજેતરના સંશોધન મુજબ, હોટેલ ઉદ્યોગમાં નોકરીઓ આગામી પાંચ વર્ષમાં એકંદર જોબ માર્કેટ વૃદ્ધિને વટાવી જવાનો અંદાજ છે. ફાઉન્ડેશને એક ઇન્ટરેક્ટિવ ડેશબોર્ડ પણ રજૂ કર્યું છે જે નોકરી શોધનારાઓને વિવિધ હોસ્પિટાલિટી કારકિર્દીમાં ભૂમિકાઓ, જરૂરિયાતો અને વળતરની શોધ અને તુલના કરવા સક્ષમ બનાવે છે.

Read More...
  Entertainment

બોલીવૂડમાં અભિનેત્રીઓની મજબૂત સ્થિતિ માટે કંગના, વિદ્યા, દીપિકા અને કરીનાનું યોગદાન

એવું કહેવાય છે કે, જે રીતે એક પરિવારમાં સશક્ત મહિલાનું હોવું જરૂરી છે તેવી જ રીતે સારી ફિલ્મ બનાવવી હોય તો મહિલાનું અસરકારક યોગદાન આવશ્યક છે. બોલીવૂડમાં મહિલાઓનું મહત્ત્વ શરૂઆતથી રહ્યું છે, પરંતુ અસરકારક ભૂમિકા અને ફી બાબતે મહિલાઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો વારંવાર થાય છે.

Read More...

અર્જુન કપૂરને પડકારરૂપ ભૂમિકા છતાં ઓછી ફી મળી

જાણીતા ફિલ્મકાર રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇનમાં કલાકારોનો મોટો કાફલો છે, જેમાં અજય દેવગણ, અક્ષયકુમાર, રણવીરસિંહ, દીપિકા પદુકોણ, ટાઇગર શ્રોફ, કરીના કપૂર, શ્વેતા તિવારીનો સમાવેશ થાય છે. આ કાફલામાં સૌથી છેલ્લે એન્ટ્રી થઈ છે અર્જુન કપૂરની. અર્જુનનો ફર્સ્ટ લૂક પણ જાહેર થયો છે અને તે દમદાર...

Read More...

વિવેક ઓબેરોય બોલીવૂડમાં અક્ષયકુમારનો ઋણી છે

બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા વિવેક ઓબેરોયને કારકિર્દીની શરૂઆતમાં અનેક ફિલ્મો મળી હતી. તેની કારકિર્દી ઉચ્ચ સ્થાને હતી ત્યારે ઐશ્વર્યા રાય સાથે સંબંધોના કારણે સલમાન ખાન સાથે તેને વિવાદ થયો હતો. વિવેકે, સલમાન ખાન સામે જાહેરમાં આક્ષેપો કર્યા પછી તેનો કપરો સમય શરૂ થયો હતો.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store