Vol. 3 No. 238 About   |   Contact   |   Advertise 4th March 2021


‘ ’
 
 
  News :       ગરવી ગુજરાત વિશેષ
ગુજરાતમાં પાલિકા, પંચાયતોની ચૂંટણીમાં પણ કેસરિયો લહેરાયો, પંજો કચડાયો

ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શહેરો બાદ ગામડામાં પણ ભાજપનો ભગવો લહેરાયો હતો અને પરંપરાત રીતે કોંગ્રેસનો ગઢ ગણાતા ગામડામાં પણ કોંગ્રેસને જાકારો મળ્યો હતો.

Read More...
બ્રિટનમાં 20 મિલિયનથી વધુ લોકોએ કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લીધો

વી સોમવારે (1 માર્ચ) જાહેરાત કરવામાં આવી હતી. વડાપ્રધાન બોરિસ જોન્સને તેને મોટી સિદ્ધિ ગણાવી કહ્યું હતું કે, આ લોકો બીજો ડોઝ પણ લેશે.

Read More...
ટ્રમ્પે બળાત્કારના આરોપો અંગે કદાચ કોર્ટના પાંજરામાં ઊભા થવું પડશે!

1990ના દાયકાના મધ્યે મેનહટનના ડીપાર્ટમેન્ટલ સ્ટોરમાં ટ્રમ્પે બળાત્કાર કર્યાનો આક્ષેપ મૂકનાર તથા આ આરોપસર ટ્રમ્પ સામે 2019ના નવેમ્બરમાં બદનક્ષી દાવો માંડનાર ન્યૂ યોર્કની લેખિકા ઇ.

Read More...
બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ, પુડ્ડુચેરીમાં માર્ચ – એપ્રિલમાં ચૂંટણી: બીજી મેએ પરિણામ

પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તામિલનાડુ અને પુડુચેરીમાં વિધાનસભા ચૂંટણીઓ 27 માર્ચથી ચાલુ થશે અને તેનું રિઝલ્ટ 2મેએ આવશે.

Read More...
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રખાયું

અમદાવાદના મોટેરા ખાતે નવનિર્મિત ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલીને બુધવાર, 24 ફેબ્રુઆરીએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું હતું, અત્યાર સુધી આ મોટેરા સ્ટેડિયમ સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમના નામે ઓળખાતું હતું.

Read More...
નીરવ મોદીનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા યુકે કોર્ટની મંજૂરી

ભારતની પંજાબ નેશનલ બેંક સાથે લગભગ બે બિલિયન ડોલરની છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસમાં વોન્ટેડ ડાયમન્ટ મર્ચન્ટ નીરવ મોદી પ્રત્યાર્પણ વિરુદ્ધનો કાનૂની કેસ ગુરુવારે હારી ગયા હતા.

Read More...
ભારતે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પરનો પ્રતિબંધ 31 માર્ચ સુધી લંબાવ્યો

ભારતે ઇન્ટરનેશનલ કોમર્શિયલ પેસેન્જર ફ્લાઇટ પરના પ્રતિબંધને 31 માર્ચ 2021 સુધી લંબાવ્યો છે. આ અગાઉ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર પ્રતિબંધની અવધિને વધારીને 28 ફેબ્રુઆરી કરવામાં આવી હતી.

Read More...
વડાપ્રધાન મોદીએ વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે દિલ્હી સ્થિત ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતી.

Read More...
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીનું રાજીનામું

ગુજરાતના મહાનગરપાલિકા બાદ નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં કારમા પરાજય બાદ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ મંગળવારે પક્ષમાં પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું.

Read More...
મ્યાનમારમાં દેખાવકારો સામે પોલીસની હિંસક કાર્યવાહીમાં 18 લોકોના મોત

મ્યાનમારમાં લશ્કરી બળવાની વિરુદ્ધમાં દેખાવો કરી રહેલા લોકો પર પોલીસ રવિવારે ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 18 વ્યક્તિના મોત થયા હતા અને 30 લોકો ઘાયલ થયા હતા.

Read More...

  Sports
ત્રીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડનો કંગાળ દેખાવ, ભારતનો 10 વિકેટે વિજય

અમદાવાદમાં ગયા સપ્તાહે નવા બંધાયેલા સ્ટેડિયમમાં પહેલી ટેસ્ટ મેચ રમતાં ઈંગ્લેન્ડે બેટિંગમાં સાવ કંગાળ દેખાવ કરતાં ભારતે ફક્ત બે દિવસમાં મેચ સમેટી લઈ 10 વિકેટે વિજય મેળવ્યો હતો.

Read More...
ભારત બીજી વખત બે દિવસમાં ટેસ્ટ જીત્યું

ભારત – ઇંગ્લેન્ડની ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં પૂરી થઈ જવાથી હોહા મચી ગઈ હતી, ત્યારે ઈતિહાસ તરફ એક નજર કરીએ તો ફક્ત બે દિવસમાં પૂરી થઈ ગઈ હોય તેવી કુલ ૨૨ ટેસ્ટ રમાઈ છે.

Read More...
આર. અશ્વિન 400 વિકેટ લેનારો ચોથો ભારતીય બોલર

અમદાવાદનું નવું બંધાયેલુ વિશ્વ સ્તરનું સ્ટેડિયમ ભારતીય બોલર અશ્વિન માટે ફળદાયી નીવડ્યું છે. ઈંગ્લેન્ડની સામે ત્રીજી ટેસ્ટ મેચમાં રવિચંદ્રન અશ્વિને ટેસ્ટ ક્રિકેટમાં 400 વિકેટ પુરી કરી નવો રેકોર્ડ કર્યો છે.

Read More...
વિનેશ ફોગાટે યુક્રેઈનમાં વર્લ્ડ ચેમ્પિયનને હરાવી ગોલ્ડ મેડલ મેળવ્યો

ભારતની મહિલા કુશ્તીબાજ વિનેશ ફોગાટે કોરોના વાઈરસના રોગચાળાના લાંબા વિરામ પછી કુશ્તીના અખાડામાં વાપસી સાથે ‘યૂક્રેનિયન રેસલર્સ એન્ડ કોચીઝ મેમોરિયલ ટૂર્નામેન્ટ’માં રવિવારે (28 ફેબ્રુઆરી) ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

Read More...
 
THIS WEEK
Click Full Screen
BUY NOW
  Business
ખાનગીકરણથી વિપુલ તક ખૂલશે અને રોકાણને વેગ મળશેઃ કોર્પોરેટ ઇન્ડિયા

સરકારનું કામ બિઝનેસ કરવાનું નથી તેવા ભારતના વડાપ્રધાનના નિવેદન બાદ કોર્પોરેટ ઇન્ડિયાએ ગુરુવારે જણાવ્યું હતું કે વ્યૂહાત્મક સિવાયના ક્ષેત્રોના ખાનગીકરણથી રસપ્રદ તકો ખૂલશે અને રોજગારીનું સર્જન થશે. તેનાથી દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણને પણ વેગ મળશે.
ભારતના કોર્પોરેટ જગતે જણાવ્યું હતું કે ખાનગીકરણના અસરકારક અમલીકરણ માટે રૂપરેખા બનાવવી જોઇએ તથા નિયમનકારી અને કાનૂની અવરોધને કારણે આ પ્રક્રિયા ખોરવાઈ જવી જોઇએ નહીં.

Read More...
ચીન ફરી ભારતનું ટોચનું ટ્રેડ પાર્ટનર બન્યું

ચીન 2020માં ફરી ભારતનું ટોચનું ટ્રેડ પાર્ટનર બન્યું હતું. સરહદ પર હિંસક સંઘર્ષ બાદ ભારતે વેપારમાં ઘટાડો કરવાનો પ્રયાસ કર્યા હોવા છતાં અમેરિકાને પાછળ રાખીને ચીનને ભારતના ટોચના ટ્રેડ પાર્ટનર બનવામાં સફળતા મળી હતી.

Read More...
RIL ઓઇલ ટુ કેમિકલ્સ બિઝનેસ અલગ કંપનીમાં વિભાજિત કરશે

ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણીના વડપણ હેઠળની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 25 બિલિયન ડોલરની લોન અને 12 બિલિયન ડોલરની ઇક્વિટી સાથે તેના ઓઇલ-ટુ-કેમિકલ્સ (O2C) બિઝનેસને સંપૂર્ણ માલિકીની પેટાકંપનીમાં ટ્રાન્સફર કરશે.

Read More...
વિપ્રોને એસ્ટી લોડર પાસેથી $500 મિલિયનનો કોન્ટ્રાક્ટ મળ્યો

ભારતની અગ્રણી આઇટી કંપની વિપ્રોને અમેરિકાની કોસ્મેટિક્સ કંપની એસ્ટી લોડર પાસેથી આશરે 500 મિલિયન ડોલરનો કોન્ટ્રાક્ટ મળ્યો હોવાનું માનવામાં આવે છે.

Read More...
ખાનગીકરણ માટે બે વીમા કંપનીઓની વિચારણા

ભારત સરકાર ખાનગીકરણ માટે ઓરિએન્ટલ ઈન્શ્યોરન્સ અથવા યુનાઈટેડ ઈન્ડિયા ઈન્શ્યોરન્સ કંપનીની વિચારણા કરી શકે છે, કારણ કે તાજેતરમાં સરકારના નવા મૂડીરોકાણ બાદ આ કંપનીઓની નાણાકીય સ્થિતિમાં સુધારો થયો છે.

Read More...
  Entertainment

બોબીને ફાળકે ઈન્ટરનેશનલ એવોર્ડ

ધર્મેન્દ્રના પુત્ર અને સન્ની દેઓલના ભાઇ બોબી દેઓલે ગત વર્ષે બોલીવૂડમાં 25 વર્ષ પૂર્ણ કર્યા છે. તેણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેને જે પ્રકારના પાત્રો મળી રહ્યાં છે તેનાથી તે ખુશ છે. 2018માં ‘રેસ 3પછી તેની કારકિર્દીમાં એક નવો વળાંક આવ્યો. આ પહેલા તેને સારી ફિલ્મો નહોતી મળી રહી, પરંતુ આ ફિલ્મ પછી તેને સારી ઓફરો મળવાનું શરૂ થયું. વર્ષ 2020માં તેણે ઓટીટી પ્લેટફોર્મ પર એન્ટ્રી મારી અને છવાઈ ગયો છે.
અગાઉ તે નેટફ્લિક્સ સીરિઝ ‘ક્લાસ ઓફ 83’ અને ત્યારબાદ પ્રકાશ ઝાની વેબ સિરીઝ ‘આશ્રમ’માં જોવા મળ્યો હતો. આ સીરિઝમાં બાબા નિરાલાના નેગેટિવ રોલ માટે તેને દાદાસાહેબ ફાળકે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ પણ મળ્યો છે

Read More...

જયા બચ્ચન ફરીથી ફિલ્મોમાં સક્રિય થયા

વિતેલા જમાનાનાં અભિનેત્રી જયા ભાદુરી બચ્ચન ઘણા સમયથી ફિલ્મી દુનિયાથી દૂર છે. હવે તેઓ સાત વરસ પછી મોટા પડદે ફરીથી અભિનય કરતા જોવા મળે તેવી સંભાવના છે. સૂત્રોના જણાવ્યા મુજબ તેમણે એક મરાઠી ફિલ્મમાં કામ કરવાનું સ્વીકાર્યું છે અને તેનું દિગ્દર્શન ગજેન્દ્ર આહિરે કરશે.

Read More...

‘ગંગુબાઈ કાઠિયાવાડી’ વિરુદ્ધની અરજી કોર્ટે ફગાવી

મુંબઈની સિટી સિવિલ કોર્ટે ભણસાળી પ્રોડક્શન્સ, આલિયા ભટ્ટ, ‘માફિયા ક્વીન્સ ઓફ મુંબઈ’ના લેખક હુસૈન ઝૈદી વિરુદ્ધ કાયમી મનાઈ હુકમની માગણી કરતી એક અરજીને તાજેતરમાં ફગાવી છે. સંજય લીલા ભણસાળી આ ફિલ્મના દિગ્દર્શક છે અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં છે.

Read More...

હું આઇટમ સોંગ કરતી નથીઃ કંગના રણૌત

મહારાષ્ટ્રમાં તાજેતરમાં એક ધારાસભ્ય સુખદેવ પાંસેએ કંગના રનૌતને નાચને ગાને વાલી કહેતા તે ગુસ્સે થઇ હતી અને તેણે સ્વાભાવિક રીતે વળતો જવાબ આપ્યો હતો. જોકે, તેણે આ જવાબમાં આલિયા ભટ્ટ, કેટરિના કૈફ અને દીપિકા પદુકોણનાં નામ પણ લીધાં હતાં.

Read More...

કપિલ શર્મા કેમ વ્હીલચેર પર?

કોમેડિયન કપિલ શર્મા તાજેતરમાં એરપોર્ટ પર વ્હીલચેર પર જોવા મળ્યો હતો. આ અંગે કપિલને ફોટોગ્રાફર્સે પૂછ્યું તો તે તેમના પર ભડક્યો હતો. કપિલ શર્મા વ્હીલચેર કેમ હતો, તે અંગે ચર્ચા જાગી છે. જો કે, હવે પોતે કપિલ જ આ અંગે સ્પષ્ટતા કરી છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]
google play apple store