Vol. 4 / No. 376 About   |   Contact   |   Advertise March 22, 2024


 
 
રેસીઝમ સામેની લડાઈમાં હજુ સુધી સફળતા મળી નથી

વંશીય લઘુમતીના પ્રતિનિધિત્વમાં જોરદાર વધારો થયો, આગામી સામાન્ય ચૂંટણીમાં વંશીય લઘુમતી સાંસદોની સંખ્યા ઓછામાં ઓછી 75 થવાની શક્યતા છે અને દેશને ભારતીય મૂળના વડા પ્રધાન મળ્યા હોવા છતાય આજે આપણે આ દેશમાં વ્યાપેલા જાતિવાદ વિશે હજી પણ વાતો કરી રહ્યા છીએ અને રેસીઝમ સામેની લડાઈમાં હજુ સુધી આપણને સફળતા મળી નથી.

Read More...
ટોરીમાં આંતરકલહ: ઋષિ સુનકના નેતૃત્વ સામે વધતો વિરોધ

આગામી 2 મેના રોજ સમગ્ર ઈંગ્લેન્ડમાં આવી રહેલી લોકલ કાઉન્સિલ અને લંડનના મેયર સહિતની ચૂંટણીઓમાં તેમજ પાર્લામેન્ટની આગામી ચૂટણીઓમાં ટોરીઝને વ્યાપક નુકસાન થવાની ધારણા...

Read More...
ઉગ્રવાદની નવી વધુ ચોક્કસ વ્યાખ્યા પાર્લામેન્ટમાં જાહેર કરાઇ

યુકે સરકારે ઇઝરાયેલમાં ઓક્ટોબર 2023માં હમાસના આતંકવાદી હુમલા પછી વધતા જોખમોના જવાબમાં અને ઉદારવાદી લોકશાહી સિદ્ધાંતોને ઉગ્ર રાઇટ વિંગ અને ઇસ્લામિક ઉગ્રવાદીઓ સામે રક્ષણ...

Read More...
અછત દૂર કરવા NHS ભારતમાંથી 2,000 ડોકટરોની ભરતી કરશે

યુકેની આરોગ્યસંભાળ પ્રણાલીમાં સ્ટાફની ઉણપને પહોંચી વળવા માટે, નેશનલ હેલ્થ સર્વિસ (NHS) એ ભારત સાથે એક નવો વર્કફોર્સ કરાર કર્યો છે જે અંતર્ગત ભારતમાંથી 2,000 ડોકટરોને ફાસ્ટ-ટ્રેક ધોરણે ભાડે રાખવાની યોજના અમલમાં મૂકનાર છે.

Read More...
અમેરિકામાં હિન્દુફોબિયામાં ભારે વધારોઃ ઈન્ડિયન અમેરિકન સાંસદ શ્રી થાનેદાર

હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા ઘૃણાના કિસ્સાઓના અપરાધ સામે લડત માટે એકઠા થયેલા હિન્દુ નેતાઓ અને સંગઠનોની બેઠકમાં ભારતીય અમેરિકન સાંસદ શ્રી થાનેદારે જણાવ્યું છે કે તાજેતરના સમયમાં અમેરિકામાં હિન્દુફોબિયામાં વધારો થયો છે જેની સામે લડત ચલાવવાની જરૂરત છે કારણ કે આ દેશમાં ઘૃણા માટે કોઇ સ્થાન નથી.

Read More...
લોકસભાની ચૂંટણી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે 7 તબક્કામાં યોજાશે

ભારતમાં લોકસભાની ચૂંટણી યોજવા માટે ઇલેક્શન કમિશને શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં તારીખો જાહેર કરી હતી. લોકસભાની સાથે જ આંધ્રપ્રદેશ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં વિધાનસભા ચૂંટણી પણ યોજાશે. આ વર્ષે 543 બેઠકો પર લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે અને પ્રથમ તબક્કાના મતદાનની શરૂઆત 19 એપ્રિલથી થશે અને 1 જૂનના રોજ સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન યોજાશે.

Read More...
ગુજરાતમાં 7 મેએ લોકસભાની 26 બેઠકો, વિધાનસભાની 5 બેઠકો પર મતદાન

ગુજરાતમાં સાત મેએ લોકસભાની તમામ 26 બેઠકો અને વિધાનસભાની ખાલી પડેલી પાંચ બેઠકો માટે ચૂંટણી યોજાશે. ચૂંટણી પંચે વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરંબદરની વિધાનસભાની ખાલી પડેલી બેઠકો માટે સાત મેએ પેટાચૂંટણીની જાહેરાત કરાઈ હતી.રાજ્યમાં ભાજપ તમામ 26 બેઠકો પર પોતાના ઉમેદવાર ઊભા રાખશે, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે.

Read More...
ભારતના લોકોના સરેરાશ આયુષ્ય,માથાદીઠ આવકમાં શાનદાર વધારોઃ UN રીપોર્ટ

યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ ઈન્ડેક્સ (HDI) મુજબ 2022માં ભારતના લોકોના સરેરાશ આયુષ્ય અને સરેરાશ આવકમાં મોટો વધારો થયો હતો. દેશના લોકોનું સરેરાશ આયુષ્ય 62.7 વર્ષથી વધીને 67.7 વર્ષ થયું છે, જ્યારે માથાદીઠ કુલ રાષ્ટ્રીય આવક (GNI) 6,542 ડોલરથી વધી 6,951 ડોલર થઈ છે. આ ઇન્ડેક્સમાં ભારતનું રેન્કિંગ 2022માં એક સ્થાન સુધરીને કુલ 193 દેશોમાંથી 134 થયું છે, જે 2021માં કુલ 191 દેશોમાંથી 135માં સ્થાને હતું.

Read More...
ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ પઢતા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો, 5 ઘાયલ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં શનિવારની રાત્રે કથિત રીતે નમાજ પઢી રહેલા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ પર એક ટોળાએ હુમલો કર્યો કર્યો હતો. આ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આફ્રિકન દેશો, અફઘાનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના હતા. ટોળાના હુમલામાં પાંચ ઇન્ટરનેશનલ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા.રાજ્યના ગૃહ પ્રધાન હર્ષ સંઘવીએ ગુજરાતના ટોચના પોલીસ અધિકારીઓ ...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ

ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ બનાવવાના વિઝન સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવાર, 13 માર્ચે ગુજરાતમાં બે સહિત કુલ ત્રણ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સનો વર્ચ્યુઅલ...

Read More...
બ્રિટિશ અમેરિકન ટોબેકોએ ITCમાં રૂ.17,485 કરોડના શેર વેચ્યાં

બ્રિટિશની બહુરાષ્ટ્રીય કંપની બ્રિટિશ અમેરિકન ટોબેકો (BAT)એ બુધવાર, 13 માર્ચે ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન દ્વારા ભારતની અગ્રણી ટોબેકો કંપની ITC 3.5...

Read More...
ટિકટોક પર પ્રતિબંધ મૂકતા બિલને US હાઉસની મંજૂરી

યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે બુધવાર, 14 માર્ચે જંગી બહુમતીથી એક બિલને મંજૂરી આપી હતી. આ બિલની જોગવાઈ મુજબ ટિકટોકના ચાઇનીઝ માલિક બાયટડાન્સને

Read More...
  Sports
વિમેન્સ પ્રિમિયર લીગમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર ચેમ્પિયન

ભારતમાં ખૂબજ લોકપ્રિય બની ચૂકેલી આઈપીએલની મહિલાઓ માટેની આવૃત્તિ, વિમેન્સ પ્રિમિયર લીગના બીજા વર્ષે રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB) ચેમ્પિયન બની હતી.

Read More...
ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટનમાં લક્ષ્ય સેનનો સેમિફાઈનલમાં પરાજય

ભારતના યુવા બેડમિંટન ખેલાડી લક્ષ્ય સેનનો ગયા સપ્તાહે ઓલ ઈંગ્લેન્ડ બેડમિંટન ચેમ્પિયનશિપ્સમાં શનિવારે સેમિ ફાઈનલમાં ઈન્ડોનેશિયાના જોનાથન ક્રિસ્ટી સામે પરાજય થયો હતો...

Read More...
પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત હોકી ટીમ પાંચ લીગ મેચ રમશે

પેરિસ ઓલિમ્પિક્સ 2024ની હોકી ટુર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલના પ્રમુખ થોમસ બેચે ગયા સપ્તાહે કરેલી જાહેરાત મુજબ ઓલિમ્પિક્સનો...

Read More...
  Entertainment

બોલીવૂડમાં અભિનેત્રીઓની મજબૂત સ્થિતિ માટે કંગના, વિદ્યા, દીપિકા અને કરીનાનું યોગદાન

એવું કહેવાય છે કે, જે રીતે એક પરિવારમાં સશક્ત મહિલાનું હોવું જરૂરી છે તેવી જ રીતે સારી ફિલ્મ બનાવવી હોય તો મહિલાનું અસરકારક યોગદાન આવશ્યક છે. બોલીવૂડમાં...

Read More...

અર્જુન કપૂરને પડકારરૂપ ભૂમિકા છતાં ઓછી ફી મળી

જાણીતા ફિલ્મકાર રોહિત શેટ્ટીની મલ્ટી સ્ટારર ફિલ્મ સિંઘમ અગેઇનમાં કલાકારોનો મોટો કાફલો છે, જેમાં અજય દેવગણ, અક્ષયકુમાર, રણવીરસિંહ, દીપિકા પદુકોણ, ટાઇગર...

Read More...

વિવેક ઓબેરોય બોલીવૂડમાં અક્ષયકુમારનો ઋણી છે

બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવવા માટે સતત પ્રયત્નશીલ રહેલા વિવેક ઓબેરોયને કારકિર્દીની શરૂઆતમાં અનેક ફિલ્મો મળી હતી. તેની કારકિર્દી ઉચ્ચ સ્થાને હતી...

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store