Vol. 4 / No. 378 About   |   Contact   |   Advertise April 05, 2024


 
 
ટોરીઝને 100થી ઓછી બેઠકો મળશે: સર્વે

‘ધ સન્ડે ટાઈમ્સ’માં પ્રકાશિત થયેલા સિવિલ સોસાયટી કેમ્પેઈન ઓર્ગેનાઈઝેશનના મેગા પોલમાં જણાવાયુ છે કે આગામી ચૂંટણીઓમાં શાસક કન્ઝર્વેટિવ પાર્ટી 98 બેઠકો જીતી શકે છે અને પીએમ ઋષિ સુનક સાથે કેટલાય કેબિનેટ મિનિસ્ટર્સની બેઠકો પણ જોખમમાં છે. તો સામે પક્ષે વિપક્ષી નેતા સર કેર સ્ટાર્મરની આગેવાની હેઠળ લેબર...

Read More...
ઇમિગ્રેશન પર નિયંત્રણના બહાને જનતાને ડરાવવાનું બંધ કરો

ઇમિગ્રેશનના આંકડામાં ઘટાડો કરવા માટે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર વિઝા નિયંત્રણો લાદવાનો સરકારનો નિર્ણય “વિશ્વવિરોધી” અને “આર્થિક નિરક્ષરતા” સમાન છે તથા આ પગલું યુકેની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર...

Read More...
શું ટોરીઝ આગામી સામાન્ય ચૂંટણી જીતી શકશે?

સર્વે બતાવે છે કે સર કેર સ્ટાર્મરની લેબર પાર્ટી મજબૂત લીડ ધરાવે છે ત્યારે ઘણા લોકોને પ્રશ્ન થાય કે શું ટોરીઝ આગામી સામાન્ય ચૂંટણી જીતી શકશે? આશાવાદી લોકો કહે છે કે લોકોએ હજુ સુધી તેમનું મન બનાવ્યું નથી અને તે વાત...

Read More...
તો શું સુનક સામે ચૂંટણી પહેલા બળવો થશે?

‘બેસ્ટ ફોર બ્રિટન’ વતી ‘સર્વેશન’માં જે આંકડાઓ પ્રોજેક્ટ કરાયા છે તે જોતાં આગામી તા. 2 મેના રોજ આવનારી સ્થાનિક ચૂંટણીઓના પરિણામો બાદ વડા પ્રધાન ઋષી સુનક નેતૃત્વના પડકારનો સામનો કરી શકે છે અને...

Read More...
એપીપીજી ફોર બ્રિટિશ હિંદુઝે હિંદુ દ્વેષ મુદ્દે અહેવાલ રજૂ કર્યો

લંડનના પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે ભરચક કમિટી રૂમમાં યોજાયેલ આ કાર્યક્રમમાં બ્રિટિશ હિંદુ સમુદાયના સભ્યો, અન્ય ધર્મ – સમુદાયના નેતાઓ, સંસદસભ્યો અને હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યોની હાજરીમાં ઓલ પાર્ટી...

Read More...
કિંગ ચાર્લ્સ III અને પ્રિન્સેસ કેટના સુદીર્ઘ આયુષ્ય માટે હિન્દુ સમુદાય દ્વારા પ્રાર્થના યોજાઇ

નોર્થ વેસ્ટ લંડનના ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર ખાતે વૈશ્વિક સ્તરે પ્રથમ મનાતા કાર્યક્રમમાં વૈદિક હિંદુ મંત્રોચ્ચાર અને પ્રાર્થનાઓ સાથે લંડનના હિંદુ સમુદાયના સેંકડો સભ્યોએ કિંગ ચાર્લ્સ III અને પ્રિન્સેસ ઑફ...

Read More...
ઈંગ્લેન્ડમાં લગભગ 1,000 ફાર્મસીઓ બંધ: ગરીબ વિસ્તારો વધુ પ્રભાવિત

ઈંગ્લેન્ડમાં લગભગ 1,000 ફાર્મસીઓ 2017થી બંધ થઈ ગઈ છે અને તેને કારણે ગરીબ વિસ્તારો વધુ પ્રભાવિત થયા છે તથા સંભવિતપણે લાખો વધારાની GP એપોઇન્ટમેન્ટની જરૂર પડશે.

Read More...
બાલ્ટીમોર દુર્ઘટનામાં ભારતીય ક્રુની પ્રેસિડેન્ટ જો બાઈડેન, ગવર્નર વેસ મૂરે પ્રશંસા કરી

અમેરિકાના બાલ્ટીમોર શહેરમાં ગત મંગળવારે એક કન્ટેનર શીપ નદી ઉપરના મહાકાય બ્રિજ સાથે અથડાવાના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો. આ બ્રિજ તથા એ સમયે તેના પરથી પસાર થઈ રહેલા કેટલાક વાહનો પણ નદીમાં ખાબક્યા હતાં.

Read More...
10 ટકા એશિયન અમેરિકનો ગરીબીમાં જીવે છે

પ્યુ રીસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દરેક 10માંથી એક એશિયન અમેરિકન ગરીબીમાં જીવે છે. બર્મીઝ અમેરિકનોમાં ગરીબીનું પ્રમાણ 19 ટકા જેટલું ઊંચું છે, તો ઇન્ડિયન અમેરિકનોમાં તેનું પ્રમાણ આશરે છ ટકા છે.

Read More...
નિકેશ મહેતા સિંગાપોર ખાતેના બ્રિટિશ હાઈ કમિશનર નિમાયા

નિકેશ મહેતા ઓબીઇની સિંગાપોરમાં બ્રિટિશ હાઇ કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને જુલાઈમાં ચાર્જ સંભાળશે. તેઓ કારા ઓવેન સીએમજીનું સ્થાન લેશે, જેમને અન્ય રાજદ્વારી સેવામાં ટ્રાન્સફર કરાયા છે, એવી બુધવારે...

Read More...
ચૂંટણી પહેલા મોદી સરકાર વિરુદ્ધ વિપક્ષની દિલ્હીમાં મહારેલી

લોકસભાની ચૂંટણી પહેલા કેટલાંક વિપક્ષી નેતાઓની ધરપકડનો વિરોધ કરવા માટે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ એકજૂથ થઈને દિલ્હીના રામ લીલા મેદાનમાં રવિવાર, 31 માર્ચે એક મહારેલી યોજી હતી. 27 વિરોધ પક્ષોની આ રેલીમાં એક પછી...

Read More...
અમદાવાદથી મિડલ ઇસ્ટ, દક્ષિણપૂર્વ એશિયાની ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ થશે

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિલિસ એવિએશને જાહેર કરેલા સમર શેડ્યૂલ મુજબ અમદાવાદથી ટૂંક સમયમાં થાઈલેન્ડ, સાઉદી અરેબિયા, મલેશિયાની ડાયરેક્ટ ફ્લાઇટ ચાલુ થશે. આ સમર શિડ્યુલ્ડ 31 માર્ચથી 26 ઓક્ટોબર 2024 સુધી કાર્યરત રહેશે.

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
અબજોપતિની સંખ્યામાં મુંબઈ એશિયામાં અવ્વલ

તાજેતરની હુરુન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની વૈશ્વિક અમીરોની યાદી મુજબ બેઇજિંગને પાછળ રાખીને મુંબઈ એશિયાની અબજોપતિની રાજધાની બન્યું છે. ભારતની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં અબજપતિઓની કુલ સંખ્યા વધીને ૯૨ થઈ છે, જે બેઇજિંગના ૯૧ના આંકને વટાવી ગઇ છે.

Read More...
ઇન્ડિગો 2030 સુધીમાં તેનું કદ બમણુ કરશેઃ CEO

ભારતની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના સીઇઓ પીટર એલ્બર્સે જણાવ્યું હતું કે એરલાઇન્સ 2030 સુધીમાં નવા ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ રૂટ્સ તેમજ ડેસ્ટિનેશન સાથે તેના કદને બમણું કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપનીની ભારતની આર્થિક વૃદ્ધિની સંભાવના સાથે તાલ મિલાવી શકે તેવી વૈશ્વિક વૈશ્વિક મહત્ત્વાકાંક્ષા સાથે આગળ વધવા માગે...

Read More...
અંબુજા સિમેન્ટ્સમાં અદાણી પરિવારનું વધુ ₹6,661 કરોડનું રોકાણ

અબજોપતિ ગૌતમ અદાણીના પરિવારે અંબુજા સિમેન્ટમાં વધુ રૂ.6,661 કરોડનું રોકાણ કર્યું છે. આનાથી આ સિેમેન્ટ કંપનીમાં અદાણીનો હિસ્સો 3.6 ટકા વધીને 66.7 ટકા થયો છે. અગાઉ અદાણી પરિવારે ઑક્ટોબર 2022માં કંપનીના વોરંટ ઇશ્યુ મારફત કંપનીમાં ₹5,000 કરોડ રોક્યાં હતા.

Read More...
  Sports
ગુજરાતનો હૈદરાબાદ સામે 7 વિકેટે વિજય

ગુજરાત ટાઈટન્સે રવિવારે (31 માર્ચ) તેના હોમ ગ્રાઉન્ડ અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની તેની આઈપીએલની મેચમાં હરીફને સાત વિકેટે હરાવી ત્રણ મુકાબલામાં બીજો વિજય નોંધાવ્યો હતો, તો હૈદરાબાદનો ત્રણ મુકાબલામાં આ બીજો પરાજય રહ્યો હતો.

Read More...
રોહન બોપન્નાનો 44 વર્ષની વયે ફરી ડબલ્સ ટાઈટલનો વર્લ્ડ રેકોર્ડ

ભારતીય ટેનિસ સ્ટાર રોહન બોપન્નાએ ગયા સપ્તાહે અમેરિકામાં માયામી ઓપન ટેનિસની પુરૂષોની ડબલ્સમાં પોતાના ઓસ્ટ્રેલિયન પાર્ટનર મેથ્યુ એબડેન સાથે રમતા પુરૂષોની ડબલ્સનું એક વધુ ટાઈટલ હાંસલ કરી 44 વર્ષની વયે ચેમ્પિયન બનવાનો એક વધુ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો.

Read More...
નવેમ્બરમાં ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તેનો આ વર્ષનો કાર્યક્રમ જાહેર કર્યો છે, તે મુજબ ભારતીય ક્રિકેટ ટીમ આગામી નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે અને ત્યાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે પાંચ ટેસ્ટ મેચની સીરીઝ રમશે. તે સિવાય ઓસ્ટ્રેલિયાની ટીમ ઘરઆંગણે પાકિસ્તાન સામે વન-ડે અને ટી-20 સીરીઝ પણ રમશે.

Read More...
  Entertainment

હવે ભારતીય ફિલ્મોમાં સાઉથ-બોલીવૂડ જેવું રહ્યું નથીઃ રશ્મિકા મંદાના

કોરોનાકાળથી સાઉથ ઇન્ડિયન ફિલ્મો અને બોલિવૂડ વચ્ચેની સ્પર્ધા અંગે વારંવાર ચર્ચા થતી રહે છે. બંને ઈન્ડસ્ટ્રીના ડાયરેક્ટર-પ્રોડ્યુસરથી લઇને કલાકારોની પણ તુલના કરવામાં આવે છે. બાહુબલિની અણધારી સફળતાએ સાઉથની ઈન્ડસ્ટ્રીને દેશભરમાં બહોળો ચાહક વર્ગ આપ્યો હતો.

Read More...

મધુબાલાના જીવન આધારિત ફિલ્મ બનશે

સદાબહાર ભારતીય સુંદરી તરીકે ઓળખાતા લીજન્ડરી એક્ટ્રેસ મધુબાલાના જીવન આધારિત ફિલ્મ અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી છે. અગાઉની અટકળોને સાચી ઠેરવતા સોની પિક્ચર્સે મધુબાલાની બાયોપિક બનાવવાની જાહેરાત કરી છે.

Read More...

પ્રભુદેવા-રહેમાન 25 વર્ષ પછી સાથે કામ કરશે

બોલીવૂડના વિશ્વવિખ્યાત સંગતીકાર એ આર રહેમાન અને પ્રભુદેવાએ 1990ના દાયકામાં ધૂમ મચાવી હતી. તેમની ફિલ્મના ગીત-સંગીત અને ડાન્સ ખૂબ સફળ રહેતા હતા. ત્રણ દાયકા અગાઉ ભારતમાં ફિલ્મો અને સંગીતનો સુપર હિટ દોર લાવનારી આ જોડીએ અનેક યાદગાર હિટ ગીતો આપ્યા હતા. એક સમયે સફળતાની ગેરંટી મનાતા રહેમાન અને પ્રભુદેવા 25 વર્ષે ફરી એક વાર ભેગા થઇ રહ્યા છે.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store