Vol. 4 / No. 380 About   |   Contact   |   Advertise April 19, 2024


 
 
લોભામણા વચનો સાથે નેતાઓનો ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર

ભારતમાં 19 એપ્રિલથી પહેલી જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે સત્તારૂઢ ભાજપની આગેવાની હેઠળના એનડીએ ગઠબંધન અને કોંગ્રેસની આગેવાની હેઠળના ઇન્ડિયા ગઠબંધનના નેતાઓએ ઝંઝાવાતી ચૂંટણીપ્રચાર ચાલુ કરી દીધો છે. Read More...

યુકેમાં પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવાનું વધુ મોંઘુ થયું

યુકેમાં પોતાના પરિવારજનોને ફેમિલી વિઝા પર સ્પોન્સર કરવા ઈચ્છતા લોકો માટે જરૂરી લઘુતમ આવકની મર્યાદામાં તાજેતરમાં 55 ટકા જેટલો મોટો વધારો સરકારે કર્યો છે.

Read More...
ધૂમ્રપાન પર પ્રતિબંધની યોજનાઓ સામે પ્રતિકારનો સામનો કરતા ઋષિ સુનક

વડા પ્રધાન ઋષિ સુનકને 15 વર્ષ અને તેથી ઓછી ઉંમરના કોઈપણ વ્યક્તિ માટે ધૂમ્રપાન પર અસરકારક રીતે પ્રતિબંધ મૂકતી પ્રસ્તાવિત યોજના અને નવા બિલ બાબતે વ્યાપક પ્રતિકારનો સામનો કરવો પડી રહ્યો છે.

Read More...
ગુનો પૂરવાર થશે તો પોતે લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકેનું પદ છોડી દેશે: એન્જેલા રેનર

ચૂંટણી કાયદાના ભંગ અને કેપિટલ ગેઇન્સ ટેક્સ ટાળવાના આરોપો વચ્ચે જો પોલીસ તપાસમાં પોતાનો ગુનો કર્યો હોવાનું પૂરવાર થશે તો પોતે લેબર પાર્ટીના ડેપ્યુટી લીડર તરીકેનું પદ છોડી દેશે એવી ડેપ્યુટી લેબર લીડર એન્જેલા રેનરે જાહેરાત કરી છે.

Read More...
એશિયનોમાં હજુ પણ “ખતરનાક રેસીઝમ”નો ડર

ભૂતકાળમાં બ્રિટનમાં વ્યાપેલા રેસીઝમને ઉજાગર કરતી ડોક્યુમેન્ટરી બીબીસી ચેનલ 4 દ્વારા રજૂ થયા બાદ બ્રિટનના જાણીતા એન્ટી રેસીઝમ કેમ્પેઇનરોએ ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું છે કે ‘’બ્રિટન 1970ના દાયકામાં હતું તેટલું જ રેસીસ્ટ આજે...

Read More...
લિન્ડી કેમરન ભારતમાં નવા બ્રિટિશ હાઈ કમિશનર તરીકે નિયુક્ત

ભારતમાં નવા બ્રિટિશ હાઈ કમિશનર તરીકે ગુરુવારે લિન્ડી કેમરનની નિમણૂક કરાઈ હતી. લિન્ડી કેમરન આ મહિને તેમનો કાર્યભાર સંભાળશે. X પર એક સત્તાવાર પોસ્ટમાં લિન્ડી કેમરને ભારતમાં આગામી બ્રિટિશ હાઈ કમિશનર તરીકે...

Read More...
DPD ડ્રાઇવરની હત્યા બદલ ભારતીય ગેંગને આજીવન કેદ

DPD ડિલિવરી ડ્રાઇવરને માર મારી તેની હત્યા કરવા બદલ ડડલીના અર્શદીપ સિંહ, જગદીપ સિંહ અને શિવદીપ સિંહ તથા સ્મેથવિકના મનજોત સિંહને દોષી ઠેરવી તેમને ઓછામાં ઓછા 28 વર્ષની જેલની સજા સાથે...

Read More...
અમેરિકાની કોંગ્રેસમાં હિન્દુ મંદિરો પર હુમલા અને હિન્દુફોબિયાને વખોડતો કરતો ઠરાવ રજૂ કરાયો

અમેરિકામાં હિન્દુઓ અને હિન્દુ ધર્મના યોગદાનની ખુશીમાં, એક પ્રતિષ્ઠિત ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેને હિન્દુફોબિયા, હિન્દુ વિરોધી ધર્માંધતા, તિરસ્કાર અને અસહિષ્ણુતાને વખોડતો ઠરાવ હાઉસ ઓફ...

Read More...
જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળશે, વિધાનસભાની ચૂંટણી યોજાશેઃ મોદી

જમ્મુ-કાશ્મીરના ઉધમપુરમાં ચૂંટણીસભા સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જાહેરાત કરી હતી કે જમ્મુ-કાશ્મીરને ફરી રાજ્યનો દરજ્જો મળશે અને અહીં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે.

Read More...
રૂપાલાની વિરુદ્ધમાં રાજકોટમાં ક્ષત્રિયોના મહાસંમેલનમાં માનવમહેરામણ ઉમટી પડ્યો

કેન્દ્રીય પ્રધાન અને રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની રાજા રજવાડા અંગેની અપમાનજનક ટીપ્પણીનો વિરોધ કરવા ક્ષત્રિય સમાજે રાજકોટમાં રવિવારે વિશાળ મહાસંમેલન યોજ્યું હતું અને રૂપાલાની ઉમેદવારીને રદ કરવા માટે ભાજપને ચાર દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું...

Read More...

 
THIS WEEK
Click Full Screen
BUY NOW
 
  Business
ટેસ્લાના $3Bના પ્લાન્ટના અહેવાલ વચ્ચે મસ્ક ભારત આવશે

વિશ્વની આઇકોનિક ઈલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા ભારતમાં 2-3 બિલિયન ડોલરના રોકાણ સાથે પ્લાન્ટ સ્થાપશે તેવા અહેવાલો વચ્ચે ટેસ્લાના વડા ઇલોન મસ્ક ચાલુ મહિને ભારતના પ્રવાસે...

Read More...
દેશભરમાં EV ચાર્જિંગ સ્ટેશન સ્થાપવા ટાટાની શેલ સાથે ભાગીદાર

ટાટા ગ્રુપની કંપની ટાટા પેસેન્જર ઇલેક્ટ્રિક મોબિલિટીએ સમગ્ર ભારતમાં પબ્લિક ચાર્જિંગ સ્ટેશનની સ્થાપના કરવા માટે શેલ ઇન્ડિયા માર્કેટ્સ સાથે જોડાણ કર્યું છે, એવી ટાટા ગ્રુપે..

Read More...
પેગાટ્રોનનો ચેન્નાઈ સ્થિત આઈફોન પ્લાન્ટ ખરીદવા ટાટા ગ્રુપની મંત્રણા

તાઇવાની પેગાટ્રોન ભારત ખાતેના તેના એકમાત્ર આઇફોન મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું નિયંત્રણ ટાટા ગ્રૂપને સોંપવા માટે વાટાઘાટો કરી રહી છે. આ ડીલને એપલનું પણ સમર્થન મળ્યું છે...

Read More...
  Sports
મુંબઈ સામે ચેન્નાઈનો 20 રને વિજય

આઈપીએલ 2024માં ત્રણ અઠવાડિયાથી વધુનો સમય વીતી ગયો છે અને મોટાભાગની ટીમો છ-છ મેચ રમી ચૂકી છે, ત્યારે હાર્દિક પંડ્યાનો સમાવેશ અને તેને સુકાનીપદ સોંપીને...

Read More...
પેરિસ ઓલિમ્પિક્સમાં ગોલ્ડ મેડલ વિજેતા એથ્લિટ્સને $50 હજાર ઈનામ

પેરિસ ઓલિમ્પિક્સમાં આ વર્ષે ટ્રેક અને ફીલ્ડની 48 સ્પર્ધાઓના ગોલ્ડ મેડલ વિજેતાઓને વર્લ્ડ એથ્લેટિક્સ (ડબલ્યુએ)એ સૌપ્રથમ વખત $50,000ના ઈનામની જાહેરાત ગયા સપ્તાહે...

Read More...
હાર્દિક પંડ્યા સાથે રૂ.4.3 કરોડની છેતરપિંડીના આરોપમાં તેના સાવકા ભાઈની ધરપકડ

ભારતીય ક્રિકેટર હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની લગભગ રૂ.4.3 કરોડની છેતરપિંડી કરવા બદલ મુંબઈ પોલીસે ધરપકડ કરી હતી.

Read More...
  Entertainment

હીરામંડીની ચર્ચાઃ ગણિકા પર આધારિત સાત ફિલ્મો ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ

સંજય લીલા ભણસાલીની બહુચર્ચિત સીરિઝ ‘હીરામંડી’1 મેનાં રોજ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવાની છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ સીરિઝમાં જૂના જમાનામાં વેશ્યાઓની સ્થિતિને...

Read More...

અરુણ ગોવિલ હવે દશરથરાજાની ભૂમિકામાં, કૈકૈયી બનશે લારા દત્તા

નિતેશ તિવારીની બહુચર્ચિત ફિલ્મ ‘રામાયણ’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મના સેટની કેટલીક તસવીરો અને વીડિયો વાઇરલ થઇ છે. તસવીરો જોઈને ખ્યાલ આવે છે કે ફિલ્મમાં...

Read More...

સલમાન ખાનના ઘરની બહાર ચાર રાઉન્ડ ફાયરિંગથી ચકચાર

મુંબઈમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર રવિવારે વહેલી સવારે મોટરબાઈક પર આવેલા બે અજાણ્યા વ્યક્તિઓએ ચાર રાઉન્ડ ફાયરિંગ કરતાં ચકચાર મચી હતી.

Read More...
gg2
And all your favourite columnists and more news, sport and features only in Garavi Gujarat. Don’t be without it!
Ask your newsagent or contact Saurin Shah for details. [email protected]

Please confirm you want to unsubscribe Click Here.

google play apple store