ભારતની ચાર દિવસની યાત્રાએ આવેલા યુકેના નાયબ વિદેશ પ્રધાન લોર્ડ તારિક અહમદે જણાવ્યું હતું કે યુકેના વિઝા નિયમોમાં ફેરફારથી ભારતના અંડરગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓને અસર થશે...
ઇન્ડિયન એરફોર્સ અને નેવી માટે 2004માં 24 હોક 115 એડવાન્સ જેટ ટ્રેનર એરક્રાફ્ટની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચાર બદલ ભારતની તપાસ એજન્સી સીબીઆઇએ સોમવારે બ્રિટિશ મલ્ટિનેશનલ...
બકિંગહામશાયરસ્થિત આયોજિત ગુનાખોરી કરતા એક ગ્રૂપને નાણા અને ડ્રગ પહોંચાડવાનું કામ કરતી ભારતીય મૂળની એક મહિલાને ચારથી વધુ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે....
મહાદેવ શિવની નગરી નેપાલના બીરગંજ માં તા. 17 મે ના રોજ હેરોના સિધ્ધશ્રમ શક્તિ સેન્ટરના સ્થાપક શ્રી રાજરાજેશ્વર ગુરુજીનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે...
અમિત રોય દ્વારા
ચેલ્સિ ફ્લાવર શોમાં લેન્ડસ્કેપ ડિઝાઈનર મનોજ માલદેએ ડિઝાઇન કરેલા RHS-ઈસ્ટર્ન આઈ ગાર્ડન ઓફ યુનિટીનું સોમવાર તા. 22ના રોજ અનાવરણ કરવામાં આવ્યું...
2022માં વધુ ઝડપે કાર હંકારવા બદલ થતો દંડ અને ડ્રાઇવિંગ લાયસન્સ પર પોઇન્ટ ટાળવામાં ઉપયોગી એવા વન-ટુ-વન સ્પીડ અવેરનેસ કોર્સની વ્યવસ્થા કરવા સિવિલ સર્વન્ટ્સને...
રાણી એલિઝાબેથ II ના અંતિમ સંસ્કાર પાછળ અંદાજે £161.7 મિલિયનનો ખર્ચ થયો હોવાનું બહાર આવ્યું છે.
ચિફ સેક્રેટરી ટૂ ટ્રેઝરી જ્હોન ગ્લેન સંસદને આપેલા લેખિત...
અબુ ધાબીમાં નિર્માણાધિન BAPS હિન્દુ મંદિરની 30થી વધુ દેશોના રાજદૂતો અને રાજદ્વારીઓએ આજે મુલાકાત લીધી હતી. આ મહાનુભાવોએ મંદિરના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરવા તથા આશા, સંવાદિતતા અને...
ઇસ્લામિક આતંકવાદ અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાની કથા સાથે વિશ્વભરમાં બહુચર્ચીત બનેલી ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી’ બર્મિંગહામમાં બ્રોડ સ્ટ્રીટમાં સિનેવર્લ્ડ સિનેમાહોલમાં દર્શાવાતી હતી ત્યારે...
મૈસુરના 18મી સદીના શાસક ટીપુ સુલતાનની બેડચેમ્બર તલવાર લંડનમાં એક હરાજીમાં 14 મિલિયન પાઉન્ડ ($17.4 મિલિયન અથવા ₹140 કરોડ)માં વેચાઈ હતી. વેચાણનું આયોજન કરનાર...