ભારતે અમદાવાદમાં ૨૦૩૦ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે ઔપચારિક રીતે બિડ કરી છે. ગેમ્સનું આયોજન કરવા માટે 'ઇરાદાપત્ર' સબમિટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ...
અમદાવાદમાં એક રહેણાંક ફ્લેટમાંથી રાજ્યના આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI)એ સોમવાર, 17 માર્ચે પાડીને 95 કિલોગ્રામથી વધુ સોનું અને...
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુવાર, શુક્રવારે હોળી અને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી કરાઈ...
ગાંધીનગર જિલ્લાના પાલજમાં ગુજરાતની સૌથી મોટી 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીની જ્વાળા 100 ફૂટ ઊંચે જતી હોવાથી અલૌકિક નજારો જોવા મળ્યો...
ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે અમદાવાદમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં ધડાકો કર્યો હતો...
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવાર, 7 માર્ચની સવારે તેમના બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગ રૂપે અમદાવાદ પહોંચ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમણએ 2027ની વિધાનસભા...
ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ‘ગુજરાત સેમીકનેક્ટ કોન્ફરન્સ’ના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે બુધવારે જણાવ્યું હતું કે તેમનું રાજ્ય વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગની માંગ-પુરવઠા...
જૂનાગઢ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં વિજય પછી ભાજપે નવા મેયર તરીકે બુધવારે ધર્મેશ પોસિયાની વરણી કરી હતી. આ ઉપરાંત 68 નગરપાલિકાના પ્રમુખો અને હોદ્દેદારોની પણ નિયુક્તિ...
અમદાવાદની સેશન કોર્ટે શુક્રવાર, પહેલી માર્ચે સ્વાધ્યાય પરિવાર સાથે જોડાયેલા એનઆરઆઈ પંકજ ત્રિવેદીની હત્યા બદલ 10 લોકોને સખત આજીવન કેદની સજા ફટકારી હતી. 15...
ગુજરાતમાં ધોરણ. 10 અને 12ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહની વાર્ષિક પરીક્ષાનો ગુરુવાર, 27 ફેબ્રુઆરીએ પ્રારંભ થયો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ...