ગુજરાત રિજનલ પાસપોર્ટ ઓફિસના કર્મચારીઓએ અમદાવાદના સરખેજના વિદ્યાર્થીને માત્ર છ કલાકમાં પાસપોર્ટ ઇશ્યૂ કર્યો હતો. સરકારી શાળામાં ધો. 10મા અભ્યાસ કરતા પાર્થ ભોઈને કટકમાં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવાર, 4 જુલાઈએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 'ડિજિટલ ઈન્ડિયા વીક 2022' પ્રારંભ કરાવ્યો હતો. મોદીએ 'ઈન્ડિયાસ્ટેક ગ્લોબલ', 'માય સ્કીમ', 'મેરી પહેચાન',...
ગુજરાતમાં આ વર્ષના અંત ભાગમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વડા અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે સોમવારે જણાવ્યું હતું કે...
ગુજરાતમાં આખરે મેઘરાજાની જમાવટ થઈ રહી છે. રાજ્યમાં 3 જુલાઈ સુધી ૪.૦૨ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૧૨ ટકા વરસાદ નોંધાયો હતા ચોમાસાની સિઝનમાં રાજ્યના...
અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા થઈ છે. સાઉથ કેરોલિનાના નોર્થ ચાર્લ્સટન શહેરમાં મોટેલ ચલાવતાં 67 વર્ષીય જગદીશભાઈ પટેલ પર 25 જૂને અશ્વેત યુવકે ફાયરિંગ...
જૂનાગઢ શહેર, ગિરનાર પર્વત પર અને આસપાસ પંથકમાં શનિવારે પણ સતત બીજા દિવસે વરસાદ પડ્યો હતો. આ વરસાદને કારણે ગિરનાર અને દાતાર પર્વત પર...
ભારત સરકારના ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહે શુક્રવારે ગાંધીનગરના રૂપાલ ગામે વરદાયિની માતાજીના સુપ્રસિદ્ધ મંદિરે દર્શન કર્યા હતા તેમજ 210 કરોડ રૂપિયાના વિવિધ...
શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં છેલ્લા ૧૫ વરસથી મેમનગર ગુરુકુલ તરફથી અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ...
ભારતના ઉત્તર પશ્ચિમ દરિયા કિનારા વિસ્તારને વધુ સુરક્ષિત અને વધુ મજબૂત બનાવવા માટે તાજેતરમાં પોરબંદરમાં ICG એર એન્કલેવ ખાતે ભારતીય તટરક્ષક દળના મહાનિદેશક ડાયરેક્ટર...
ભારતીય મૂળના અમેરિકી ફિલ્મનિર્માતા પાન નલીન (નલીન કુમાર પંડ્યા)ને વર્ષ 2022 માટે પ્રતિષ્ઠિત ઓસ્કાર કમિટીમાં જોડાવા માટે આમંત્રણ મળ્યું છે. એકેડમીમાં સ્થાન મેળવનારા તેઓ...