ગત વર્ષના અંતમાં જ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર આર. અશ્વિને વિવાદાસ્પદ નિવેદન કરીને સહુને ચોંકાવ્યા છે. એક કોલેજના પદવીદાન સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલાં...
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમે પાંચ ટેસ્ટ મેચની સીરીઝમાં પ્રથમ ટેસ્ટમાં જબરજસ્ત દેખાવ સાથે વિજય પછી સતત કંગાળ દેખાવના પગલે 10 વર્ષ પછી...
ભારત માટે રવિવારે પુરી થયેલી ઓસ્ટ્રેલિયા સામેની પાંચ ટેસ્ટ મેચની સીરીઝ નામોશીભરી રહી હતી, છતાં બે ભારતીય ખેલાડીઓએ નવા વિશિષ્ટ રેકોર્ડ કર્યા હતા, તો...
ભારતના સ્પોર્ટસ મંત્રાલયે ઓલિમ્પિકસની ડબલ મેડાલિસ્ટ શૂટર મનુ ભાકેર અને ચેસ વર્લ્ડ ચેમ્પિયન ડી ગુકેશ સહિત ચાર ખેલાડીઓનું મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માન...
ભારતીય મહિલા શૂટર મનુ ભાકરે 2024ની પેરિસ ઓલિમ્પિક્સમાં ભારત માટે શૂટિંગમાં બે બ્રોન્ઝ મેડલ મેળવીને ઈતિહાસ સર્જ્યો હતો. તેમછતાં આ યુવા મહિલા નિશાનબાજનું નામ...
ભારતીય ક્રિકેટ ટીમનો ઓસ્ટ્રેલિયા સામે મેલબોર્નમાં સોમવારે (30 ડિસેમ્બર) બોર્ડર–ગાવસ્કર ટ્રોફીની ચોથી ટેસ્ટ મેચમાં 184 રને પરાજય થયો હતો. રમતના અંતિમ દિવસે 340 રનના ટાર્ગેટ પછી...
મેલબોર્નમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ચોથી ટેસ્ટ મેચમાં ગુરુવારે નવોદિત ખેલાડી સેમ કોન્સ્ટાસ સાથે ખભો અથડાવવા બદલ વિરાટ કોહલીને મેચ ફીના 20 ટકા દંડ કરવામાં...
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર શ્રેણીની ચોથી ટેસ્ટ દરમિયાન ગુરુવાર, 26 ડિસેમ્બરે મેલબોર્નમાં મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર ભારતીય ક્રિકેટ ચાહકો અને ખાલિસ્તાની...
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પા વિરુદ્ધ છેતરપિંડીનો કેસ બહાર આવ્યો છે. તેના પર રૂ. 23 લાખની ઉચાપતનો આરોપ છે. આ કેસમાં તેની...
ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી ટેસ્ટ મેચ બાદ ભારતના 38 વર્ષીય સિનિયર સ્પિનર ​​આર અશ્વિને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની બુધવારે જાહેરાત કરી હતી. અશ્વિને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ...