International news ફ્લોરિડામાં ડ્રાઇવ-બાય શૂટઆઉટથી 10ને ઇજા February 1, 2023 350 0 Share on Facebook Tweet on Twitter પ્રતિકાત્મક તસવીર (istockphoto.com) ફ્લોરિડા લેકલેન્ડમાં સોમવારે ચાલતી કારમાંથી કરાયેલા ગોળીબારથી 10 જણાંને ઇજાઓ થઇ હતી. જેમાંથી બેની હાલત ગંભીર હતી. સ્થાનિક પોલીસ વડા સેમ ટેઇલરના જણાવ્યાનુસાર હુમલાખોરોએ નિસાન સેડાનની ચારેય બારીઓ ખુલ્લી રાખી રસ્તાની બંને બાજુએ પુરુષોને ઈજા કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR India news વડાપ્રધાન મોદીએ આદમપુર એરબેઝની મુલાકાત લીધી, સૈનિકોના પરાક્રમને બિરદાવ્યું Gujarat News પેન્સિલવેનિયામાં કાર અકસ્માતમાં બે ભારતીય વિદ્યાર્થીઓના મોત International news ટ્રમ્પના પ્રોગ્રામ હેઠળ 49 શ્વેત સાઉથ આફ્રિકનોને શરણાર્થીની દરજ્જો LEAVE A REPLY Cancel reply