અમેરિકન કવિયત્રી લુઈસ ગ્લુક વર્ષ 2020ના સાહિત્યનો નોબલ પુરસ્કાર જીત્યો છે. ગુરુવારે સ્વીડિશ એકેડમીએ પુરસ્કારની જાહેરાત કરતા જણાવ્યું કે તેમના અનોખા કાવ્યાત્મક સ્વર સાથે...