International news ફ્લોરિડામાં ડ્રાઇવ-બાય શૂટઆઉટથી 10ને ઇજા February 1, 2023 382 0 Share on Facebook Tweet on Twitter પ્રતિકાત્મક તસવીર (istockphoto.com) ફ્લોરિડા લેકલેન્ડમાં સોમવારે ચાલતી કારમાંથી કરાયેલા ગોળીબારથી 10 જણાંને ઇજાઓ થઇ હતી. જેમાંથી બેની હાલત ગંભીર હતી. સ્થાનિક પોલીસ વડા સેમ ટેઇલરના જણાવ્યાનુસાર હુમલાખોરોએ નિસાન સેડાનની ચારેય બારીઓ ખુલ્લી રાખી રસ્તાની બંને બાજુએ પુરુષોને ઈજા કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR America અપમાનીત થવા છતાં ટ્રમ્પને મળવાનું પસંદ કરતા ખુશ કરતા સાદિક ખાન Britain શ્રી સ્વામિનારાયણ મંદિર કિંગ્સબરી દ્વારા ગરમ ભોજન પહોંચાડવામાં આવ્યું Britain યુકેમાં કિશોરોએ શીખ પુરુષો પર હુમલો કર્યો, બળજબરીથી પાઘડીઓ ઉતારી LEAVE A REPLY Cancel reply