International news ફ્લોરિડામાં ડ્રાઇવ-બાય શૂટઆઉટથી 10ને ઇજા February 1, 2023 358 0 Share on Facebook Tweet on Twitter પ્રતિકાત્મક તસવીર (istockphoto.com) ફ્લોરિડા લેકલેન્ડમાં સોમવારે ચાલતી કારમાંથી કરાયેલા ગોળીબારથી 10 જણાંને ઇજાઓ થઇ હતી. જેમાંથી બેની હાલત ગંભીર હતી. સ્થાનિક પોલીસ વડા સેમ ટેઇલરના જણાવ્યાનુસાર હુમલાખોરોએ નિસાન સેડાનની ચારેય બારીઓ ખુલ્લી રાખી રસ્તાની બંને બાજુએ પુરુષોને ઈજા કરી હતી. RELATED ARTICLESMORE FROM AUTHOR Ahmedabad બ્રિટિશ નાગરિકોની મદદ માટે FCDO દ્વારા અમદાવાદમાં રીસેપ્શન સેન્ટર Britain બ્રિટિશ એરવેઝનું લંડન – ચેન્નાઈ બોઈંગ 787 ડ્રીમલાઈનર પણ રવિવારે ખામી પછી હીથ્રો પાછું ફર્યું Uncategorized સાયપ્રસના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી મોદીનું સન્માન LEAVE A REPLY Cancel reply