Kookaburra balls, not Dukes, will be used in the India-Australia World Test Championship final
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 જૂનથી 11 જૂન સુધી ઇંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ (લંડન) મેદાન પર રમાશે. એ મેચ ડ્યુક્સ બોલથી નહીં પણ કુકાબુરા બોલથી રમાશે.

ઈંગ્લેન્ડમાં એવું પહેલીવાર બનશે કે ટીમ ઈન્ડિયા ડ્યુક્સ બોલથી ટેસ્ટ ક્રિકેટ નહીં રમે. છેલ્લા કેટલાક સમયથી ડ્યુક્સ બોલની ગુણવત્તા ખરાબ થવાની ફરિયાદો આવી રહી છે, જેના કારણે આ મોટો નિર્ણય લેવાયો હતો.

 

LEAVE A REPLY

one + six =