અમેરિકામાં આગામી તા. 5 ઓગસ્ટથી સુપર60 લેજેન્ડ્સ ક્રિકેટ લીગનો આરંભ થશે. 10 ઓવરની આ ટુર્નામેન્ટમાં છ ટીમો સ્પર્ધામાં ભાગ લેશે અને તે અમેરિકાના વિવિધ...
અમેરિકાના લોસ એન્જેલસમાં 2028માં યોજાનારી ઓલિમ્પિક્સમાં ક્રિકેટનું પુનરાગમન થવાનો નિર્ણય તો ક્યારનોય લેવાઈ ગયો હતો, હવે તેનો કાર્યક્રમ પણ જાહેર થઈ ગયો છે. ટી-20...
ભારતની ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 મહિલા બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે પતિ પારુપલ્લી કશ્યપ સાથે ડિવોર્સ લીધાની સોમવારે (14 જુલાઈ) જાહેરાત કરી હતી. સાઇના અને ભારતના...
ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે સોમવારે (14 જુલાઈ) એ લોર્ડ્સ ખાતેની ત્રીજી ટેસ્ટ મેચના છેલ્લા દિવસે ભારે રસાકસી પછી ઈંગ્લેન્ડે ભારતને 22 રને હરાવી પાંચ ટેસ્ટ મેચની...
લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ 192માં ઓલઆઉટ થઈ ગઈ હોવાથી રસપ્રદ બની હતી. આ ટાર્ગેટનો પીછો કરતાં ભારતે ઓપનર...
જેનિક સિનર રવિવાર, 13 જુલાઇએ કાર્લોસ અલ્કારાઝને 4-6, 6-4, 6-4, 6-4થી હરાવીને 148 વર્ષમાં વિમ્બલ્ડન ટાઇટલ જીતનારો પ્રથમ ઇટાલિન ખેલાડી બન્યો હતો. 34 વર્ષીય...
પોલેન્ડની આઠમી ક્રમાંકિત ઇગા સ્વિયાટેકે શનિવાર, 12 જુલાઇએ અમેરિકાની અમાન્ડા અનિસિમોવાને 6-0, 6-0થી સરળતાથી હરાવી પોતાનું પ્રથમ વિમ્બલ્ડન અને છઠ્ઠું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું...
લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં ત્રીજા દિવસે શનિવારે પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડની જેમ ભારતની ટીમ પણ 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી...
લોર્ડ્સ ખાતે એન્ડરસન-તેંડુલકર શ્રેણીની ત્રીજી ટેસ્ટમાં બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં 387 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જો રૂટ ૧૦૪, બ્રાયડન કાર્સે ૫૬,...
લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ શરૂ થાય તે પહેલાં ગુરુવારે મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) મ્યુઝિયમમાં સચિન તેંડુલકરના પેઇન્ટિંગનું અનાવરણ કરાયું હતું. આ મ્યુઝિમમાં...