• શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી (યુકે) દ્વારા ખ્યાતનામ ગુજરાતી કલાકારો જીતુભાઈ દ્વારકાવાળા અને નિરંજન પંડ્યાના પરફોર્મન્સ કોમેડી અને ભજન કાર્યક્રમનું આયોજન 11 ઓગસ્ટ 2023ના રોજ સાંજે 7થી 11 દરમિયાન ઇન્ડિયા ગાર્ડન્સ, વેસ્ટ એન્ડ રોડ, UB5 6RE ખાતે કરવામાં આવ્યું છે. ટિકિટ માટે સંપર્ક: skipc.com
  • SKLPC બેડમિન્ટન ટુર્નામેન્ટ 2023નું આયોજન રવિવાર 17મી સપ્ટેમ્બર 2023ના રોજ સવારે 8થી સાંજના 8 સુધી અલ્પર્ટન કોમ્યુનિટી સ્કૂલ, ઈલીંગ રોડ, વેમ્બલી, HAO 4PW ખાતે કરવામાં આવ્યું છે. મેન્સ ડબલ્સ, લેડીઝ ડબલ્સ, અંડર 16, ઓવર 50 મેલ્સ, ઓવર 50 ફીમેલ્સ ભાગ લઇ શકશે. નોંધણી – પ્રવેશ માટેની છેલ્લી તારીખ: રવિવાર 3જી સપ્ટેમ્બર 2023 છે. સંપર્ક: BADMINTON.SKLPC.COM
  • SKLPC યુકે દ્વારા SKLPC કાર્ડીફના સહકારથી વોલીબોલ ટુર્નામેન્ટ 2023નું આયોજન શનિવાર 30મી સપ્ટેમ્બરના રોજ સવારે 9થી સાંજના 6 દરમિયાન ફિટઝેલ્ન હાઇસ્કૂલ, કાર્ડિફ, CF11 8XB ખાતે કરવામાં આવ્યું છે. તે પછી ડીનર, સંગીત અને ટ્રોફી પ્રેઝન્ટેશન સાંજે 6.30 પછી SKLPS કાર્ડિફ કોમ્યુનિટી સેન્ટર, CF11 6QT ખાતે યોજાશે. સંપર્ક: VOLLEYBALLOSKLPC.COM

LEAVE A REPLY