HCI leicester riots

ભારતીય હાઈ કમિશને સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે “અમે લેસ્ટરમાં ભારતીય સમુદાય વિરુદ્ધ આચરવામાં આવેલી હિંસા અને હિંદુ ધર્મના પરિસર અને પ્રતીકોની તોડફોડની સખત નિંદા કરીએ છીએ. અમે યુકેના સત્તાવાળાઓ સાથે આ મામલો મજબૂત રીતે ઉઠાવ્યો છે અને આ હુમલાઓમાં સામેલ લોકો સામે તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી છે. અમે સત્તાવાળાઓને અસરગ્રસ્ત લોકોને સુરક્ષા પ્રદાન કરવા હાકલ કરીએ છીએ.”

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments