BAPS સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા પ. પૂ. મહંત સ્વામી મહારાજ યુકે અને યુરોપમાં રહેતા ભક્તો અને મુમુક્ષુઓને લાભ આપવા માટે લંડનના આગામી વિચરણની જાહેરાત કરાઇ છે.
પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પધરામણીની કામચલાઉ તારીખો જાહેર થઇ છે તે મુજબ તેઓ 2023ના મે માસના પ્રથમ સપ્તાહથી જૂન 2023ના પ્રથમ સપ્તાહ સુધી યુકેમાં વિચરણ કરશે.
વધુ વિગતો કાર્યક્રમ નક્કી થયા બાદ જાહેરાત કરાશે એમ જાણવા મળ્યું છે.














