Pujara completed two thousand Test runs against Australia in Ahmedabad
(ANI Photo)

ટેસ્ટ પ્લેયર તરીકેની ઓળખ ધરાવતા ભારતના ધરખમ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ આ વર્ષે પણ ઈંગ્લેન્ડની કાઉન્ટી ક્રિકેટની સીઝનમાં શાનદાર ફોર્મ આગળ ધપાવતા ડરહામ સામે સદી (115) કરી પોતાની ટીમને મુશ્કેલીમાંથી ઉગારી હતી.ગયા સપ્તાહે શુક્રવારે સસેક્સના કેપ્ટન પુજારાએ 163 બોલમાં આ સ્કોર સાથે ગયા વર્ષે અને પછી આ વર્ષે અત્યારસુધીમાં સસેક્સ માટે કુલ 6 સદી નોંધાવી છે.

ગયા વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપ્સમાં પુજારાએ 8 મેચમાં પાંચ સદી સાથે કુલ 1094 રન કરી સીઝનમાં સૌથી વધુ રન કરનારા બેટર્સમાં ચોથો ક્રમ હાંસલ કર્યો હતો.

LEAVE A REPLY

fourteen − 14 =