પ્રતિક તસવીર (Photo by Carl Court/Getty Images)

લંડનના સ્ટોક ન્યુઇન્ગ્ટનના  વ્યસ્ત A10 હાઇ સ્ટ્રીટ પર બ્રુક રોડ સાથેના જંકશન નજીક એક બિલ્ડીંગ તા. 27 જાન્યુઆરીના રોજ સવારે ધરાશાયી થયા બાદ 20 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ફાયરબ્રિગેડ, પોલીસ અને લંડન એમ્બ્યુલન્સ સર્વિસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. રસ્તા બંધ હોવાને કારણે બસ રૂટ 73, 106, 393, 476 સહિત બસોને ડાયવર્ટ કરવામાં આવી હતી.

LEAVE A REPLY

nineteen − 7 =