જાણીતા કથાકાર મોરારીબાપૂ સામે ભગવાન કૃષ્ણ અને તેમના ભાઈ બલરામ અને પરિવારજનો અંગે ટિપ્પણી કરવાનો વીડિયો વાયરલ થયા બાદ ચોમેરથી વિરોધ ઉઠયો છે અને...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રુપાણીને સોમવારે ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં 85 કિલોગ્રામ ચાંદીથી તોલવામાં આવ્યા હતા. મુખ્યપ્રધાને આ ચાંદી ગૌશાળાઓના કલ્યાણ માટે દાનમાં આપી હતી....
સાઉથ વેસ્ટ લંડનના ગ્રીનફર્ડના ડ્ર્યુ ગાર્ડન્સમાં રહેતા 62 વર્ષના હંસાબેન પટેલની હત્યા કરવાના આરોપ બદલ પોલીસે તેમના સગા પુત્ર 31 વર્ષીય શનિલ પટેલની ધરપકડ...
કોરોના વાઈરસના સંક્રમણને પગલે દેશભરમાં છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા લૉકડાઉનને કારણે કામધંધો બંધ થઇ જતા દેશભરના શ્રમિકો પોતાના વતન જવા માટે નીકળી પડ્યા...
ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી...
કોરોનાના પ્રકોપમાં ફરી વધારાને કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને 18 માર્ચ 2021થી શહેરના બાગ-બગીચા, પ્રાણી સંગ્રહાલય, કાંકરિયા તળાવ બંધ રાખવાનો બુધવારે નિર્ણય કર્યો હતો. તેનાથી...
સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યા બાદ તેમના સમર્થકો દ્વારા સરકાર અને સંગઠન પર દબાણ ઉભુ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે....
વડોદરા શહેર અને જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાઈરસના કુલ 193 પોઝિટિવ કેસ નોંધાયા છે અને કુલ 9 લોકોના મોત થયા છે. આ ઉપરાંત વડોદરામાં...
સોમવારના રોજ સવારે ૮-૦૦ કલાકે ઇન્દીરા સાગર ડેમ ખાતે ૨૬૨.૧૩ મીટરે સપાટી નોંધાયેલી હતી, જે ડેમની પૂર્ણ સપાટી છે. આ સમયે ઇન્દીરા સાગર ડેમના...
રાજ્યના 6 શહેર એવા રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, પાટણ અને ભાવનગરને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. તેમજ 3જી મેએ લોકડાઉન ખોલવા અંગે ચર્ચા...