ગુજરાતના દરિયા કિનારા નજીકથી સોમવારે પાકિસ્તાનની બોટમાંથી રૂ.400 કરોડનું આશરે 77 કિગ્રા હેરોઈન પકડાયુ હતું. બોટના 6 પાકિસ્તાની ખલાસીઓની ધરપકડ કરવામાં આવી હતી અને...
ગુજરાત સહિત ભારતભરમાં સોમવાર, 31 માર્ચે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ઈદ-ઉલ-ફિત્રની પરંપરાગત ઉત્સાહ સાથે ઉજવણી કરાઈ હતી. મુસ્લિમોએ મસ્જિદોમાં નમાજ અદા કરી હતી અને એકબીજાને...
ગુજરાતમાં જે રીતે કોરોના મૃત્યુ આંક ઝડપી વધી રહ્યો છે તે બાદ હવે રાજય સરકાર દ્વારા ટુંક સમયમાં જ કોરોનાથી મૃત્યુના કારણોનો ગહન અભ્યાસ-સંશોધન...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ રવિવારે ગુજરાતના ડાયમંડ સિટી સુરતમાં ચૂંટણીસભાઓ યોજી હતી. સુરત રાજ્યની 182-સભ્યોની...
ખાનગી કંપનીને સરકારી જમીન ફાળવવામાં ગેરરીતિ અંગેના 2011ના એક કેસમાં કચ્છ જિલ્લાની એક કોર્ટે શનિવારે ભૂતપૂર્વ IAS અધિકારી પ્રદીપ શર્માને પાંચ વર્ષની સખત કેદની...
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજ્યમાં સૌ નાગરિકોનો કોરોના મહામારીના સંક્રમણ નિયંત્રણ માટેના પગલાંઓમાં સહયોગ-સહકાર માટે આભાર વ્યકત કર્યો છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે,...
વિદેશી પ્રવાસીઓ માટે પહેલી ઓક્ટોબરથી ભારતમાં ઇમિગ્રેશનની પ્રોસેસ વધુ સરળ બનશે અને ઇમિગ્રેશન કાઉન્ટર પર વિલંબ ભૂતકાળ બની જશે. ભારતમાં મુસાફરી કરતાં વિદેશીઓએ ઇમિગ્રેશન...
ગયા વર્ષે હોલબોર્નની એક બેંકમાં ખાતું ખોલવાનો પ્રયાસ કરવા જતા ધરપકડ કરાયેલા ભારતના મોસ્ટ વોન્ટેડ જ્વેલરી મોગલ નીરવ મોદીએ £1.5 બીલીયનની છેતરપિંડી કેસમાં સાક્ષીઓને...
ગુજરાત વિધાનસભાની આઠ બેઠક પર પેટા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે રવિવારે કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદી કરવાનો આક્ષેપ કર્યો હતો....
નિસર્ગ વાવાઝોડાની સંભાવનાને પગલે રાજ્યનું વહીવટી તંત્ર સતર્ક અને સુસજ્જ છે. સમગ્ર પરિસ્થિતિ પર રાતભર ચાંપતી નજર રાખવામાં આવી છે. જો કે વાવાઝોડું ફંટાવાની...
















