ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગુરુવારે ગાંધીનગર ખાતે રાજભવનમાં ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ (નિયુક્ત) સોનિયા ગોકાણીને વિવિધત રીતે હોદ્દાના શપથ લેવડાવ્યા હતા. તેનાથી તેઓ સત્તાવાર રીતે...
ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાની એક અદાલતે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે 2017ના એક કેસમાં તેની સમક્ષ હાજર થવામાં નિષ્ફળ રહેવા બદલ ધરપકડ...
ગુજરાતના પાટણ જિલ્લામાં બુધવારે એક જીપ રોડ પર ઉભેલી ટ્રક સાથે અથડાતાં ચાર મહિલાઓ સહિત છ લોકોના મોત થયા હતા અને આઠ ઘાયલ થયા...
ભારતભરમાંથી આવતા સાધુ સંતો અને નાગા બાવાને પગલે પ્રખ્યાત બનેલા જૂનાગઢના ભવનાથના ચાર દિવસના શિવરાત્રીના પ્રાચીન મેળાનો બુધવારથી પ્રારંભ થયો હતો. મહાશિવરાત્રી મેળામાં લાખો...
અમૂલ ડેરી તરીકે જાણીતી ગુજરાતની સૌથી જૂની મિલ્ક કો-ઓપરેટિવ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડક્યુસર્સ યુનિયનના નવા ચેરમેન તરીકે મંગળવારે વિપુલ પટેલ ચૂંટાઈ આવ્યા છે....
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્કવોડે સોમવારે નિવૃત આઇપીએસ અધિકારીને બ્લેકમેઇલ કરવાના અને રૂ.8 કરોડની ખંડણી માગવાના આરોપ હેઠળ ભાજપના એક નેતા સહિત પાંચ લોકોની ધરપકડ કરી...
ગુજરાતના સાણંદ ખાતે દેશના પ્રથમ કોપર ટ્યુબ પ્લાન્ટની સ્થાપના થશે. એરકન્ડિશનિંગ અને રેફ્રિજરેશન એપ્લિકેશનમાં વપરાતી અત્યાધુનિક કોપર ટ્યૂબ ઉત્પાદન માટે મેટટ્યૂબ કોપર ઇન્ડિયા અને...
નાગરિકો અને બિલ્ડર્સના ભારે વિરોધ પછી ગુજરાત સરકારે સ્થાવર મિલકત માટેની જંત્રીના દરને બમણા કરવાના નિર્ણયને 15 એપ્રિલ સુધી મોકૂફ રાખ્યો હતો. આમ આશરે...
અમૂલ ડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની 14 ફેબ્રુઆરીએ ચૂંટણી પહેલા અમૂલ ડેરીના વધુ ત્રણ ડાયરેક્ટર ભાજપમાં જોડાયા હતા. તેનાથી નિયામક મંડળમાં ભાજપનું સંખ્યાબળ ૧૦...
ગુજરાત સુરત અને કચ્છમાં શનિવારે ભૂકંપના બે આંચકા નોંધાયા હતા. સુરતમાં મોડી રાત્રે અંદાજે 1 કલાકની આસપાસ 3.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો, જ્યારે...