યુકેમાં કામ કરીને સધ્ધર થવા માંગતા લોકોને સ્ટુડન્ટ વિઝા અને અન્ય વર્ક પરમીટ અપાવવાના બહાને ભરતી એજન્ટ તરીકે કામ કરતા વચેટિયાઓએ હજ્જારો લોકો પાસેથી...
નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ NAPS સહિત વિવિધ સંસ્થાઓમાં છેલ્લા 50 કરતા વધુ વર્ષોથી સેવા આપતા અને રોયલ બરો ઓફ કિંગ્સટન અપોન થેમ્સના નિવૃત્ત...
મહિલાઓ અને તેમના પરિવારોને જોડવા, સજ્જ કરવા અને પ્રેરણા આપવા માટે સમર્પિત સંસ્થા, લેડીઝ ઓફ વર્ચ્યુ આઉટરીચ CIC (LOVO) સાથે ટિલ્ડાએ ભાગીદારી કરી છે અને આગામી...
NRI
વેસ્ટમિલેન્ડ્સમાં ભારતીય મૂળની 33 વર્ષીય મહિલાએ તાજેતરમાં પોતાની 10 વર્ષની પુત્રીની હત્યા કરી હોવાનો ગુનો કબૂલી લીધો હતો. આ કિશોરી આ વર્ષે માર્ચ મહિનામાં...
સાઉથપોર્ટમાં ડાન્સ ક્લાસમાં ત્રણ છોકરીઓની હત્યા કરનાર એક મુસ્લિમ એસાયલમ સિકર હતો તેવો દાવો ન્યૂઝ એગ્રિગેશન વેબસાઈટ ‘ચેનલ થ્રી નાઉ’ પર કરનાર ડેવલપરે ફરહાન આસિફ પર પાકિસ્તાનમાં આરોપ મૂકાયો છે. ફરહાન કથિત રીતે ચેનલ થ્રી નાઉ માટે કામ કરતો હતો અને 29...
દુનિયાનું ચોથું સૌથી વ્યસ્ત ફ્લાઇટ હબ હોવા છતાં લંડન હીથ્રો (LHR)એ વિશ્વના સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટનો દરજ્જો ગુમાવ્યો છે અને જોડાણ માટેના વૈશ્વિક એરપોર્ટ રેન્કિંગમાં નીચે આવી છેક 12મા ક્રમે આવી ગયું છે. હાલમાં ઇસ્તંબુલ વિશ્વનું સૌથી વધુ કનેક્ટેડ એરપોર્ટ છે, જે 309 અલગ-અલગ સ્થાનો માટે ફ્લાઇટ્સ ધરાવે છે. હકીકત એ છે કે ટર્કિશ એરલાઇન્સ વિશ્વમાં સૌથી વધુ વ્યાપક એર નેટવર્ક છે. બીજા ક્રમે ફ્રેન્કફર્ટ (296 સ્થળો), ત્રીજા ક્રમે પેરિસ ચાર્લ્સ ડી ગલ (282 સ્થળો)  અને એમ્સ્ટરડેમ અને શિકાગો ઓ’હેરે એરપોર્ટ 270 સ્થળો સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે આવ્યા હતા. ઉડ્ડયન વિશ્લેષક સિરિયમ દ્વારા કરાયેલા નવા સર્વે મુજબ પાછલા એક વર્ષમાં હિથ્રો વિશ્વના 221 સ્થળો સાથે હીથ્રો...
છ મહિનાના હતા ત્યારથી થેલેસેમિયાની બીમારીને કારણે પોતાનું લોહી યોગ્ય રીતે બનાવી નહિં શકતા હોવાથી રક્તદાન થકી લોહીના 1,800 યુનિટ એટલે કે 1,500 પાઇન્ટ્સ મેળવનાર ડી તરીકે ઓળખાતા રિકમન્સવર્ક, હર્ટફર્ડશાયરના 52 વર્ષીય દીપિકા શાહે પોતાનું જીવન બચાવનાર રક્ત દાતાઓનો ખરા દિલથી આભાર...
ભારતીયોએ યુકેમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારા લોકોની સંખ્યામાં ટોચ પર રહેવાનું ચાલુ રાખ્યું છે પરંતુ માઈગ્રેશન પર અંકુશ લાદવાના યુકે સરકારના નિર્ણયને કારણે હવે તેઓ યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું ટાળી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે. તા. 22ના રોજ જાહેર થયેલા હોમ...
નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી તા. 26 ઓગસ્ટ 2024 સોમવારના રોજ કરવામાં આવી...
હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા તા. 17 ઓગષ્ટ 2024 ના રોજ ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી સંસ્થાના ચેરપર્સન નિર્મળા પટેલના નેતૃત્વ હેઠળ કમિટી મેમ્બર્સના સહયોગથી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બ્રેન્ટ કાઉન્સિલના મેયર, ડેપ્યુટી મેયર, પાર્લામેન્ટના સદસ્ય, કાઉન્સિલર્સ તેમજ અનેક...