લંડનમાં ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બુધવારે સાંજે થયેલી હિંસક અથડામણો, હિંસક અવ્યવસ્થા, પોલીસ અધિકારીઓ પર કરાયેલ હુમલા, છરીઓ અને અપમાનજનક શસ્ત્રો રાખવા અને વિરોધની શરતોના...
છરાબાજીમાં ત્રણ બાળાઓની હત્યા બાદ તા. 30ને મંગળવારે રાત્રે ત્રણ છોકરીઓને શ્રદ્ધાંજલિ આપવા અને ઘાયલ લોકો માટે પ્રાર્થના કરવા માટે હજારો લોકો ભેગા થયા...
હિંદુ કાઉન્સિલ યુકેએ સાઉથપોર્ટ હત્યાકાંડ અને તેના પ્રતિભાવમાં સમગ્ર દેશમાં ફેલાયેલી હિંસા અને રમખાણોની સખત નિંદા કરી ધર્મસ્થાનોની સુરક્ષા તથા યુકેમાં વસતા હિન્દુ સમુદાયને...
લેસ્ટર શહેરના બેલગ્રેવ રોડ પરના ગોલ્ડન માઇલ પર દર વર્ષે આયોજીત થતા લાઇટ્સ સ્વિચ-ઑન અને તે પછી દિવાળીના દિવસે યોજાતા આતશબાજી અને ફનફેર કાર્યક્રમને...
સાઉથ યોર્કશાયરમાં રોધરહામ ખાતે આવેલી એસાયલમ સિકર્સને રખાયેલી એક હોટેલમાં ધુસી ગયેલા માસ્ક પહેરેલા ઇમિગ્રેશન વિરોધી ટોળાએ હોટેલમાં ઘૂસી જઇ તોડફોડ કરી હતી. તેમણે પોલીસ...
ફાર રાઇટ નેતા ટોમી રોબિન્સન પર સાયપ્રસ સ્થિત હોલિડે રિસોર્ટમાંથી "ભડકાઉ ઓનલાઈન પોસ્ટ્સ" દ્વારા રમખાણો ભડકાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. ગત સપ્તાહની શરૂઆતમાં કોર્ટનો...
દેશવ્યાપી તોફાનોમાં અત્યાર સુધીમાં 10 મસ્જિદો પર હુમલા કરાયા છે અથવા તેમને ધમકીઓનો સામનો કરવો પડ્યો છે. હોમ ઑફિસે જાહેરાત કરી છે કે દેશમાં...
વિકેન્ડ દરમિયાન દેશના અનેક શહેરોમાં ફેલાયેલા રમખાણો બાદ વડા પ્રધાન કેર સ્ટાર્મેરે ‘ફાર રાઇટ થગરી’ અને હિંસા રોકવા માટેના ભાવિ પગલાંની ચર્ચા કરવા તા....
Sir Starmer
તા. 3-4ના રોજ વિકેન્ડમાં થયેલા તોફાનો અંગે વડા પ્રધાન સ્ટાર્મરે રવિવારે તા. 4ના રોજ વડા પ્રધાને સ્ટાર્મરે રવિવારના રોજ રાષ્ટ્રને સંબોધિત કરતાં કહ્યું હતું...
સ્ટોક-ઓન-ટ્રેન્ટના હેનલીમાં સેંકડો વિરોધીઓ ભેગા થયા બાદ દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી અને ત્રણ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા. બે પુરૂષોને આ તોફાનોમાં...