છ મહિનાના હતા ત્યારથી થેલેસેમિયાની બીમારીને કારણે પોતાનું લોહી યોગ્ય રીતે બનાવી નહિં શકતા હોવાથી રક્તદાન થકી લોહીના 1,800 યુનિટ એટલે કે 1,500 પાઇન્ટ્સ મેળવનાર ડી તરીકે ઓળખાતા રિકમન્સવર્ક, હર્ટફર્ડશાયરના 52 વર્ષીય દીપિકા શાહે પોતાનું જીવન બચાવનાર રક્ત દાતાઓનો ખરા દિલથી આભાર...
ભારતીયોએ યુકેમાં સ્ટુડન્ટ વિઝા મેળવનારા લોકોની સંખ્યામાં ટોચ પર રહેવાનું ચાલુ રાખ્યું છે પરંતુ માઈગ્રેશન પર અંકુશ લાદવાના યુકે સરકારના નિર્ણયને કારણે હવે તેઓ યુકેની યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું ટાળી રહ્યા હોવાના સંકેતો મળી રહ્યા છે.
તા. 22ના રોજ જાહેર થયેલા હોમ...
નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે ભક્તિભાવપૂર્વક ભગવાન શ્રી કૃષ્ણના જન્મની ઉજવણી તા. 26 ઓગસ્ટ 2024 સોમવારના રોજ કરવામાં આવી...
હિંદુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા તા. 17 ઓગષ્ટ 2024 ના રોજ ભારતના 78મા સ્વાતંત્ર્ય દિવસની શાનદાર ઉજવણી સંસ્થાના ચેરપર્સન નિર્મળા પટેલના નેતૃત્વ હેઠળ કમિટી મેમ્બર્સના સહયોગથી શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે બ્રેન્ટ કાઉન્સિલના મેયર, ડેપ્યુટી મેયર, પાર્લામેન્ટના સદસ્ય, કાઉન્સિલર્સ તેમજ અનેક...
વડા પ્રધાન કેર સ્ટાર્મરે 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે ચાર્જ સંભાળ્યા પછી તેમના પ્રીમિયરશિપના પ્રથમ મુખ્ય ભાષણમાં ડાઉનિંગ સ્ટ્રીટના રોઝ ગાર્ડન ખાતે ઑક્ટોબરના બજેટમાં આકરા...
બ્રિટનમાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ, સખાવતી સંસ્થાઓ અને ડાયસ્પોરા સંસ્થાઓએ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ પરની મહિલા ડૉક્ટર પર કરાયેલા બળાત્કાર અને હત્યા બાદ ન્યાયની માંગણી સાથે જસ્ટીસ માર્ચ – પીસ વિજીલ સહિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.
મહિલા સંગઠનોએ ગુરુવારે લંડનમાં પાર્લામેન્ટ સ્ક્વેર ખાતેની મહાત્મા ગાંધીની પ્રતિમા અને યુકેના અન્ય શહેરોમાં પીસ વિજીલનું આયોજન કરવા એકસાથે આવી હતી. તો સ્ટુડન્ટ્સ ફેડરેશન ઓફ ઈન્ડિયા – યુકે (SFI-UK) એ લિવરપૂલ શહેરમાં બુધવારે જસ્ટીસ માર્ચનું આયોજન કર્યું હતું.
લંડનના પાર્લામેન્ટ સ્ક્વેર ખાતે એકત્ર થયેલા સેંકડો લોકોએ “ન્યાય”ની માંગણી સાથે મીણબત્તીઓ પ્રગટાવી હતી અને મહિલાઓના સન્માન અને સશક્તિકરણ માટે આહવાન કરતા સંદેશાઓ સાથે પ્લેકાર્ડ બતાવ્યા...
ભક્તિવેદાંત મેનોર વોટફર્ડ ખાતે રવિવાર 25 અને સોમવાર 26મી ઓગસ્ટ 2024ના રોજ પ્રખ્યાત જન્માષ્ટમી ઉત્સવનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું.
હરહંમેશની જેમ જન્માષ્ટમી પર્વે ભાવિક ભક્તોના...
લેસ્ટરની શોભા અને વૈવિધ્યમાં વધારો કરનાર ગોલ્ડન માઇલ ગણાતા લેસ્ટરના બેલગ્રેવ રોડ પર દર વર્ષે પરંપરાગત રીતે યોજાતા દિવાળી લાઇટ્સ સ્વિચ ઓન કાર્યક્રમ યોજવાના ખર્ચામાં વધારો થતો હોવાથી તે કાર્યક્રમ આ વર્ષે યોજાશે નહીં તેવી...
નોર્થ વેસ્ટ લંડનના હેરોમાં 15 ઓગસ્ટના રોજ બપોરે 12થી 3 દરમિયાન ભારતના સ્વતંત્રતા દિવસની શાનદાર ઉજવણી કરવા લંડન ત્રિરંગા યાત્રાના નામથી એક કાર અને...
નવનાત વણિક એસોસિએશન (યુકે) દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી
નવનાત વણિક એસોસિએશન (યુકે) દ્વારા પર્યુષણ પર્વની ઉજવણીનું આયોજન શનિવાર 31મી ઓગસ્ટથી શનિવાર 7મી સપ્ટેમ્બર 2024 સુધી...

















