હત્યા
લેસ્ટરના 80 વર્ષીય ભીમ સેન કોહલીનું તા. 1 સપ્ટેમ્બરના રોજ બાળકોના જૂથ દ્વારા કથિત રીતે હુમલો કરાયા બાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મરણ થતા 14...
નોર્થ લંડનના વોટફર્ડમાં રહેતી અને બુશી મીડ્સ સ્કૂલની 16 વર્ષની વિદ્યાર્થિની પ્રિશા તાપ્રેએ ભારત અને યુકેમાં બાળપણની ભૂખ સામે લડતી ચેરિટી અક્ષય પાત્ર માટે...
બાંગ્લાદેશમાં આવેલા વિનાશક પૂર અને માનવતાવાદી સંકટનો ભોગ બનેલા લોકોના લાભાર્થે ભંડોળ ઊભુ કરવા યુકેવાસીઓને દાન આપવા અપીલ શરૂ કરાઇ છે. એક્શન એઇડ બાંગ્લાદેશના કન્ટ્રી...
"સારા મકાનમાલિક" હોવા પર ગર્વ અનુભવતા હોવાનો દાવો કરતા ઇસ્ટ લંડનના  ઇલફર્ડ સાઉથના લેબર એમપી જસ અઠવાલ દ્વારા ભાડે અપાયેલા ફ્લેટમાં કાળો મોલ્ડ અને કીડીઓનો...
લેસ્ટર બાદ હવે બર્મિંગહામમાં દર વર્ષે યોજાતો દિવાળી મેળાનો તહેવાર આ વર્ષે ભંડોળના અભાવે રદ કરવામાં આવ્યો છે. સોહો રોડ બિઝનેસ ઇમ્પ્રૂવમેન્ટ ડિસ્ટ્રિક્ટ (BID) એ...
નવનાત વણિક એસોસિએશન દ્વારા 18મી ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમી મેળાનું શાનદાર આયોજન કરાયું હતું. જેમાં 1600 થી વધુ લોકોએ હાજરી આપી પ્રવાસ, શિક્ષણ, ભારતીય ખોરાક અને ફેશન, જ્વેલરી, બ્યુટી પ્રોડક્ટ્સ, બોમ્બે સ્ટ્રીટ ફૂડ, પીણાં, ગોલ્સ, પિઝા વાન અને આઈસ્ક્રીમને આવરી લેતા 66થી વધુ સ્ટોલનો આનંદ લીધો હતો. બાળકોએ મેળાના કિડ્સ ઝોનમાં બાઉન્સી કાસલ,...
ફ્રોઝન કાચા ચિકનના પેલેટમાં એક ટન કરતાં વધુ વજનના લાખો પાઉન્ડના કોકેઈનની દાણચોરી કરનાર ડ્રગ ગેંગના દસ સભ્યોને વિવિધ ગુનાઓમાં 20 ઓગસ્ટના રોજ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં દોષિત ઠેરવી કુલ મળીને 80 વર્ષથી વધુની જેલની સજા કરવામાં આવી છે. વેસ્ટ મિડલેન્ડ પોલીસ દ્વારા કરાયેલા ઓપરેશનમાં જણાયું હતું કે આ ગેંગે ઓસ્ટ્રેલિયામાં 225 કિલો કોકેઈન નિકાસ કર્યું હતું. ગેંગના તમામ સભ્યોએ એન્ક્રોચેટનો...
રેસ્ટોરાં, બાર, કેરહોમ અને હોટલમાં રોકાણ સાથે હોસ્પિટાલિટી ક્ષેત્રે વધતી હાજરી માટે જાણીતા મલ્હોત્રા ગ્રૂપ પીએલસીના ચેરમેન, મીનુ મલ્હોત્રા, ડીએલને નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડ માટે...
15 રેસિડેન્શીયલ અને ત્રણ કોમર્શિયલ પ્રોપર્ટીના પોર્ટફોલિયો સાથે ઇલફર્ડ સાઉથના લેબર સાંસદ જસ અટવાલ હાઉસ ઓફ કોમન્સમાં બિરાજતા સાંસદો - લેન્ડલોર્ડની યાદીમાં ટોચના સ્થાને...
ગાઝાના વર્તમાન સંઘર્ષમાં ઇઝરાયેલી ડીફેન્સ ફોર્સને ઉપયોગમાં આવનાર માલ-સામગ્રી માટેના લગભગ 30 લાઇસન્સ તાત્કાલિક સસ્પેન્ડ કરવાની યુકે સરકારે તા. 2ના રોજ જાહેરાત કરી છે....